________________
શ્રેણમઃ અધ્યાયઃ |
કપ)
शेषात् अनेदात् ॥ ६५॥
एवं सति यत्सिकं तदाह । इति निरुपमसुखसिधिरिति॥ ६६ ॥ इत्येवमौत्सुक्यात्यंतिकनिवृत्तेनिरुपमसुखसिफिः सिधानां श्रछेया॥६६॥ अथोपसंहरन्नाह । सध्यानवन्हिना जीवो दग्ध्वा कमधनं नुवि ।। सद्ब्रह्मादिपदैगीतं स याति परमं पदम् ॥ ६७ ॥
सध्यानवह्निना शुक्लथ्यानलक्षणज्वलज्ज्वलनेन करणनूतेन जीवो जव्यजंतुविशेषः दग्ध्वा प्रलपमानीय कर्मेधनं नवोपग्राहि कर्मलक्षणं नुवि मनुष्यक्षेत्र
ક્ષય થયા છે, તેનું સર્વ ક્ષણને વિષે એક રૂપપણું છે, પણ તેમાં ભેદ નથી, તેથી સિદ્ધ ભગવંતનું સદાકાલ તેજરૂપે રહેવાપણું છે. ૬૫
એમ થતાં જે વાત સિદ્ધ થઈ તે કહે છે.
મૂલાર્થ—એ પ્રકારે સિદ્ધ ભગવંતને નિરૂપમ સુખની સિદ્ધિ થઈ. ૬૬
ટીકાથ–પ્રથમ કહ્યા પ્રમાણે ઉત્સુકપણાની અત્યંત નિવૃત્તિ થવાથી સિદ્ધના જીવેને નિરૂપમ સુખની સિદ્ધિ થઇ, એમ શ્રદ્ધા કરવી. ૬૬
હવે આ ગ્રંથની સમાપ્તિ કરતાં કહે છે.
મૂલાર્થ–આ મનુષ્ય ક્ષેત્ર પૃથ્વીને વિષે જીવ શુકલ ધ્યાનરૂપ અગ્નિવડે કર્મરૂપી ઇંધણને બાળી સુંદર એવા સ બ્રહ્મવિગેરે પદથી શાસ્ત્રમાં ગાયેલા એવા પરમપદ (મોક્ષ) ને પામે છે. ૬૭
ટીકાઈ–મનુષ્ય ક્ષેત્રરૂપ પૃથ્વીને વિષે શુક્લધ્યાન લક્ષણવાલા બલતે અગ્નિવડે ભવ્ય પ્રાણી ભપકાહ કર્મરૂપ કાષ્ટનો નાશ કરી સુંદર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org