Book Title: Dharmbindu Granth
Author(s): Haribhadrasuri, 
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 477
________________ અમઃ અધ્યાયઃ ! अतो विनिवृत्तेच्छाप्रपंचत्वात् यदकामत्वं निरजिलापत्वं तस्मात् यत्तत् स्वनावत्वं अर्थातरनिरपेक्षत्वं तस्मान्न लोकांतोत्राप्तिः सिमिक्षेत्रावस्थानरूपा आप्तिरातरेण सह संबंधः ॥ ६२ ।। एतदपि नावयति । औत्सुक्यवृधिदि लक्षणमस्या हानिश्च समयांतरे इતિ દર છે ___ औत्सुक्यस्य वृष्टिः प्रकर्षः हियस्मात् बक्षणं स्वरूपमस्याः अर्थातरप्राप्तेः हानियौत्सुक्यस्यैव भ्रंशः समयांतरे प्राप्तिसमयादग्रेतनसमयलकणे ॥६३ ॥ ટીકાર્થ–એ સિદ્ધના જીવને અન્ય પદાર્થની પ્રાપ્તિ કરવાની ઈચ્છાને પ્રપંચ ગયે છે, તેથી તેને નિરભિલાષપણું પ્રાપ્ત થયેલ છે, અને તે કાર થી આત્માથી અન્ય પદાર્થમાં નિરપેક્ષપણું પ્રાપ્ત થયું, અને તે પ્રાપ્ત થવાથી સિદ્ધના જીવને રહેવાના રસ્થાનરૂપ લોકાંત ક્ષેત્રની પ્રાપ્તિ થાય છે, તો પણ સિદ્ધ મહારાજ અન્ય પદાર્થમાં નિરપેક્ષ થયા છે, માટે આકાશરૂપ અન્ય પદાર્થની સાથે સિદ્ધના જીવને સંબંધ ન જાણે. ૬ર સિદ્ધક્ષેત્રને સંબંધ છતાં પણ સંબંધની ના કહી, તેની ભાવના કર મૂલાઈ–સિદ્ધિોત્રરૂપ અર્થાતરની પ્રાપ્તિ કરવારૂપ ઉસુક્ષણાની વૃદ્ધિની બીજા સમયમાં હાનિ થાય છે. ૬૩ ટીકાથ-ઉત્સુકપણાની વૃદ્ધિએ અર્થાતર પ્રાપ્તિનું સ્વરૂપ છે અને તે ઉત્સુકપણાની વૃદ્ધિ સિદ્ધના જીવને પહેલા સમયમાં હોય છે, અને તેને નાશ સિદ્ધના જીવને બીજા સમયમાં થાય છે, એટલે સિદ્ધક્ષેત્ર સાથે સંબંધ થવા રૂપ જે અર્થાતરની પ્રાપ્તિ કરવામાં ઉસુકપણાની વૃદ્ધિ તેને બીજા સમયમાં નાશ થાય છે. ૬૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494