Book Title: Dharmbindu Granth
Author(s): Haribhadrasuri,
Publisher: Jain Atmanand Sabha
View full book text
________________
28: પ્રથા:
समश्रेणितया परमपदं यातीत्यनुवर्तत इति ।।६।।
स तत्र पुःख विरहादत्यंतसुखसंगतः । तिष्ठत्ययोगोयोगीप्रवंद्यस्त्रिजगतीश्वरः ॥ ६६ ॥ इति ___ सोऽनंतरोक्तो जीवः तत्र सिचित्रे सुःखविरहात् शारीरमानसबाधावैधुर्यात्किमित्याह अत्यंतसुखसंगतः आत्यंतिककांतिकशर्मसागरोदरमध्यमग्नस्तिप्रत्ययोगो मनोवाकायव्यापारविकलः योगीऽवंद्यो योगिरधानमाननीयः अतएव त्रिजगतीश्वरः उच्यनावापेक्षया सर्वलोकोपरिनागवर्तितया जगत्त्रयपरमेश्वर દતિ | દ // इति श्रीमनिचंऽसूरिविरचितायां धर्मविप्रकरणवृत्तौ विशेषतो धर्मफलविधिर
टमोऽध्यायः समाप्तः ।
સૂત્રમાંથી લેવું. ૬૫
મૂલાવે–તે સિદ્ધ ભગવાન તે મોક્ષને વિષે દુઃખના વિરહથી અત્યંત સુખમાં મગ્ન થઈ યોગીંદ્ર પુરૂષોએ વંદન કરવા યોગ્ય, ત્રણ જગતના ઈશ્વર અને અગી થયા સતા રહે છે. ૬૬
ટીકાર્ય--દુ:ખના વિરહથી એટલે શરીર તથા મન સંબંધી કષ્ટને નાશ થવાથી અને આત્યંતિક અને એકાંતિક એવા સુખ રૂપ સમુદ્રના મધ્યમાં મગ્ન થઇ મન, વાણી અને કાયાના વ્યાપાર વડે હિત થેલા,
ગીંદ્ર પુરૂષને વંદનીય બનેલા તેથીજ ત્રણ જગતના ઇશ્વર એટલે દ્રવ્ય તથા ભાવ એ બંનેની અપેક્ષાએ સર્વ લોકના ઉપરના ભાગને વિષે વર્તવાથી ત્રણ જગતના પરમેશ્વર થયેલા તે પૂર્વે કહેલા જીવ સિદ્ધિ ક્ષેત્રને વિષે સદા કાલ રહે છે. ૬૬
શ્રી મુનિચંદ્ર સૂરિએ ધર્મ બિંદુ પ્રકરણની ટીકાને વિષે વિશેષથી ધર્મક વિધિને કહેવા રૂપ આઠમે અધ્યાયે સમાપ્ત થયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/c7d98be75c5de10adc2aa3fed3375a63d55133c5a65d779299f6191f27d2effd.jpg)
Page Navigation
1 ... 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494