________________
धर्मबिन्दुप्रकरणे. ननु किमिदमौत्सुक्यलक्षणं सिद्धे नास्त्यत आह । न चैतत्तस्य भगवत आकावं तथावस्थितेरिति ॥ ६४॥
नच नैव एतदर्थातरप्राप्तिलक्षणमनंतरोक्तं तस्य सिद्धस्य नगवत आकावं सर्वमप्यागामिनं कालं यावत्तथावस्थितेः प्रथमसमयादारज्य तथा तेनैव प्रथमसमयसंपन्नेनैकेन निष्टितार्थत्ववक्षणेन स्वरूपेणावस्थानात् ॥ ६४ ॥
एतदपि कुत इत्याह । कर्मक्षयाविशेषादिति ॥ ६५ ॥ कर्मक्षयस्य कास्न्न सिञ्चत्वप्रथमक्षण एव संजातस्य सर्वक्षणेषु अवि
કઈ શંકા કરે છે, એ અર્થાતર પ્રાપ્તિરૂપ ઉત્સુકપણું શું સિદ્ધને વિષે નથી? તેને ઉત્તર આપે છે –
મૂલાર્થી–સિદ્ધ ભગવંતને અર્થાતર પ્રાપ્તિરૂપ ઉત્સુકપણું નથી, કારણકે, ચાવકાલ સુધી તેમનું તેમજ રહેવાપણું છે માટે. ૬૪
ટીકાર્થ–પાછલ કહેલ અર્થાતર પ્રાપ્તિ થવા રૂપ ઉત્સુકપણું તે સિધ્ધ ભગવંતને નથી જ, કારણકે આગામી (આવતા) એવા સર્વકાલમાં તે ભગવંતને તેજરૂપે રહેવાપણું છે માટે એટલે પ્રથમ સમયથી આરંભીને તે પ્રકારે પ્રથમ સમયમાં સમાપ્ત કરેલ પિતાના સર્વ કર્મક્ષય કરવારૂપ અર્થને સિદ્ધ કરી એક સમયની ઉર્ધ્વગતિ કરીને લોકને અંતે પિતાના રવરૂપમાં રહેવાપણું છે. એ જ પ્રકારે સદાકાલ રહેવાપણું છે, એથી સિદ્ધના જીવને અજીંતર પ્રાપ્તિરૂપ ઉત્સુકપણું નથી. ૬૪
સદાકાલ (એકરૂપે) સ્વરૂપમાં રહેવાપણું છે, એ શાથી કહે છે? તે
મૂલાઈ–કર્મ ક્ષય થવામાં અવિશેષપણું છે માટે. ૬૫ ટીકાઈ–સિદ્ધપણું પામવાના પ્રથમ ક્ષણને વિષે સર્વ પ્રકારે કર્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org