________________
धर्मबिन्दुप्रकरणे केवलिनि समस्ति इति सिहं यत न तस्य कचिदौत्सुक्यमिति । ननुलवेऽपवर्गे चैकांततो निस्पृहस्य कथं विहितेतरयोरर्थयोरस्य प्रवृत्तिनिवृत्ती स्यातामिति । उच्यते द्रव्यत एव पूर्वसंस्कारवशात् कुलालचक्रभ्रमवत् स्याताम् ॥ ५३ ॥
एतद् नावयन्नाह । __भावसारे हि प्रवृत्त्यवृत्ती सर्वत्र प्रधानो व्यवहार ફતિ છે.
जावसारे मानसविकटपपुरःसरे हिशब्दः पूर्वोक्तनावनार्थः । प्रवृत्त्यमवृत्ती सर्वत्र विहितेतरयोरर्थयोर्विषये। किमित्याह । प्रधानो जावरूपः व्यवहारो
જાણવું. તે નિરૂત્સક પ્રવૃત્તિ કેવલી ભગવાનને વિષે રહેલી છે, તેથી તે કેવલી ભગવાનને કેઈ ઠેકાણે ઉત્સુકપણું નથી, એ વાત સિધ્ધ થઈ. અહિં કોઈ શંકા કરે કે, સંસાર તથા મોક્ષને વિષે એકાંત નિસ્પૃહ એવા કેવલી ભગવાનને યોગ્ય અર્થમાં પ્રવૃત્તિ અને અગ્ય અર્થમાં નિવૃત્તિ કયે પ્રકારે થાય છે? તે શંકાને ઉતર આપે છે. પૂર્વ સંસ્કારને લઇને કુંભારના ચક્રના ભમવાની પેઠે દ્રવ્યથીજ એ બંને કરવા ગ્યમાં પ્રવૃત્તિ અને ન કરવા ગ્યમાં નિવૃત્તિ થાય છે. ૫૩
કેવલીને દ્રવ્યથી પ્રવૃત્તિ નિવૃત્તિ છે, એ વાતની ભાવના કરતા કહે છે.
મૂલાર્થ–જેમાં ભાવજ સારરૂપ છે એવી પ્રવૃત્તિ તથા અપ્રવૃત્તિ એ સર્વ સ્થાને પ્રધાન વ્યવહાર છે. ૫૪
ટીકાર્થ–સર્વ કરવા યોગ્ય અને વિશે પ્રવૃત્તિ કરવી અને ન કરવા યોગ્ય અર્થને વિષે અપ્રવૃત્તિ (નિવૃત્તિ) કરવી, તે જે મનના વિકલ્પ પુર્વક હોય તો તે પ્રધાન વ્યવહાર કહેવાય છે. એટલે લોકાચાર રૂપ ભાવ વ્યવહાર કહેવાય છે. કહેવાની મતલબ એવી છે કે, કઈ સારા અથવા નઠારા કામને વિષે મનની એકાગ્રતા પૂર્વક પ્રવૃત્તિ કરવી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org