________________
અપn
धर्मबिन्दुप्रकरणे ____ प्रतीतिसिद्धः स्वानुजवसंवेदितः चः समुच्चये अयं पूवातार्थः सद्योगेन शुद्धध्यानलक्षणेन ये सचेतसः सचित्ताः तेपां संपन्नध्यानरूपामनमानसाः महामुनयः स्वयमेवामुमर्थ प्रतिपद्यते न पुनरत्र परोपदेशमाकांदते इति ॥ ५५ ॥
अथ प्रस्तुतमेवाह । सुस्वास्थ्यं च परमानंद इति ॥ २६ ॥
निरुत्सुकपचिसाध्यस्वास्थ्याघदधिकं स्वास्थ्यं तत्सुस्वास्थ्यमुच्यते तदेव परमानंदो मोक्षसुखतवाणः ॥ २६ ॥
कुत इत्याहा । तदन्यनिरपेक्षत्वादिति ॥ ५७ ॥
ટીકાર્ય–શુદ્ધ ધ્યાન લક્ષણવાલા સારા ગે કરી સાવધાન એવા પુરૂષોને પૂર્વે કહેલા અર્થ પિતાના અનુભવમાં સિદ્ધ છે તે વાત જણાવે છે. ( અહિં ર શબ્દ સમુચ્ચય અર્થમાં છે ) ધ્યાન રૂ૫ નિર્મલ મન જેમને પ્રાપ્ત થયેલું છે, એવા મહામુનિઓ પિતાની મેલેજ પૂર્વે કરેલા અર્થને અંગીકાર કરે છે, તેમાં બીજાના ઉપદેશની અપેક્ષા રાખતા નથી. પપ
હવે ચાલતા પ્રસંગને કહે છે–
મલાર્થ– અતિશય સ્વસ્થપણું એજ પરમાનંદ (મોક્ષ) કહેવાય છે. પ૬
ટીકાથ–-નિરૂત્સુકપણએ ( ઉછાંછલાપણુએ) રહિત એવી પ્રવૃત્તિ વડે સાધ્ય ચોગ્ય એવા સ્વસ્થપણથી અધિક એવું સ્વરપણું, તે સુવાચ્ય કહેવાય છે. તેજ મોક્ષના સુખરૂપ લક્ષણવાલે પરમાનંદ (ઉત્કૃષ્ટ આનંદ) કહેવાય છે. પ૬
તે પરમાનંદ શાથી કહેવાય છે? તે કહે છે.
મૂલાથ–તે આત્માથી બીજી વસ્તુની અપેક્ષા રહી નથી તેથી મિક્ષ સુખરૂપ પરમાનંદ કહેવાય છે. પ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org