________________
ધર્મચિન્હાવરો निष्ठितार्थत्वात् निष्पननिःशेषप्रयोजनवाखेतोः नैव तद्ग्रहणे जन्मादिग्रहणे निमित्तं हेतुः समस्तीति । अयमनिप्रायः यो हि सर्वैः कर्मतिः सर्वथापि विप्रमुक्तो भवति न तस्य जन्मादिग्रहणे किंचिनिमित्तं समस्ति निष्ठितार्थत्वेन जन्मादिग्राहकस्वनावानावात् । यश्च तीर्थनिकारलक्षणो हेतुः कैश्चित्प रिकंस्प्यते सोऽप्यनुपपन्नः कषायविकारजन्यत्वात्तस्येति ॥ ३५ ॥
एवं च सति यत्सिषं तदाह । નામનો ગતિ કo | न नैव अजन्मनः उत्पाद विकलस्य जरा वयोहानिरक्षणा संपद्यते ॥३७॥
કરવામાં કોઈ પણ કારણ નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે, જે જીવ સર્વ
થી સર્વથા મુકાય છે, તેને જન્માદિ ગ્રહણ કરવામાં કાંઈ પણ નિમિત્ત નથી. કારણ કે, તેને સર્વ પ્રજનની સમાપ્તિ થઈ છે, તેથી જન્માદિકને ગ્રહણ કરાવનાર જે સ્વભાવ તેને અભાવ છે અને કેઈએ કલ્પેલો તીર્થના ઉછેદ કરવારૂપલક્ષણવાલે હેતુ પણ ઘટતો નથી. કારણ કે, તે હેતુને કષાયરૂપ વિકારથી ઉત્પન્ન થવાપણું છે. ભાવાર્થ એવો છે કે, જેને કષાય રહી ગયા હોય તેને એવો વિચાર થાય કે, “મારૂં તીર્થ ઉચ્છેદ થયું છે, તેથી હું અવતાર લઇને ફરીથી તેનું સ્થાપન કરૂં.” પણ જેને સર્વથા કર્મને ક્ષય થયેલ છે, તેને એ વિચાર આવે જ નહીં. ૩૯
એમ થતાં જે સિદ્ધ થયું, તે કહે છે.
મૂલાર્થ–જન્મરહિત થયેલા જીવને જરાવસ્થા હતી નથી, ૪૦
ટીકાર્ય–જન્મ–ઉત્પતિ રહિત એવા પુરૂષને વયને નાશ થવારૂપ જરાવરથા ઉત્પન્ન થતી નથી. ૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org