________________
અમઃ અધ્યાયઃ
तस्य कर्मणः कृतकत्वेनाप्यनादित्वेन द्वितीयाध्यायप्रपंचितयुत्चया तथाजावस्य तत एव तद्ग्रहरूपस्य सिफर्निष्पत्तेरिति ॥ ३०॥
નg,
झानिनो धर्मतीर्थस्य कर्तारः परमं पदम् । गत्वागच्छति नूयोऽपि भवं રીનિજાત છે ?
इति वचनप्रामाण्यात्कथं नाकर्मणोऽपि जन्मादिग्रह इत्याशंक्याह ।
सर्वविप्रमुक्तस्य तु तथा स्वभावत्वानिष्ठितार्थत्वान्न तद्ग्रहणे निमित्तमिति ॥३॥ सर्वेण कर्मणा विषमुक्तस्य पुनस्तथास्वनावत्वात्तत्मकाररूपत्वात्किमित्याह
ટીકાથ--તે કર્મનું કરવાપણું છે, તે પણ બીજા અધ્યાયમાં કહેલ સવિસ્તર યુક્તિવડે કર્મનું અનાદિપણું સિદ્ધ કરેલ છે, તેથી તથાભાવ એટલે કર્મવાલાને જ પુનર્જન્માદિકનું ગ્રહણ થાય, એ ભાવની સિદ્ધિ થાય છે, એ કારણથી કમરહિત એવા સિદ્ધ મહારાજને ફરીથી જન્માદિક થતાં નથી. ૩૮ - કેઈ શંકા કરે કે, “ધર્મ તીર્થના કરનારા જ્ઞાની પુરૂષે મેક્ષમાં જઇને તીર્થને ઉછેદ દેખી ફરીથી પાછા સંસારમાં આવે છે.” ૧ આવા વચનના પ્રમાણથી કર્મ રહિત ને જન્માદિનું ગ્રહણ કેમ ન થાય? આ શંકાને ઉત્તર આપે છે.
મલાર્થ–સર્વથા કર્મથી મુકત થયેલાને તેવા પ્રકારના સ્વભાવને લઈને પોતાના પ્રજનને સંપૂર્ણ કરનારા એવા મેક્ષના જીવને પુનર્જન્માદિ ગ્રહણ કરવામાં કોઈ નિમિત્ત રહ્યું નથી. ૩૯
ટીકાર્થ–સર્વ કર્મથી મુકાએલ છે, તેનું તેવા પ્રકારનું સ્વરૂપ છે, તેથી તેમજ તેણે સર્વ પ્રયજન પૂર્ણ કરેલ છે, તેથી એ જીવને જન્માદિ ગ્રહણ
૫૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org