________________
४३०
धर्मबिन्दुप्रकरणे सांप्रतं पुनरप्युत्नयोः साधारणं धर्मफलमाह । नवोपग्राहिकर्मविगम इति ॥ ३० ॥
परिपालितपूर्वकोटयादिप्रमाणसयोगकेवलिपर्याययोरते नवोपग्राहिकर्मणां वेदनीयायुनामगोत्ररूपाणां विगमो नाशो जायते ॥ ३० ॥
ततः निर्वाणगमन मिति ॥ ३१ ॥
निवाति देहिनो यस्मानिति निर्वाणं सिद्धिक्षेत्रं जीवस्यैव स्वरूपावस्थानं वा तत्र गमनमवतारः॥ ३१ ॥
तत्र च पुनर्जन्माद्यन्नाव इति ॥ ३५ ॥
હવે ફરીવાર સામાન્ય ચરમ જન્મ અને તીર્થકરપણું એ બંનેનું સાધારણ ધર્મ પલ કહે છે.
મૂલાર્થ–પગ્રહી એવા વેદનીયાદિ ચાર અઘાતિ કર્મ ને નાશ થાય છે. ૩૦
ટીકાથ–પૂર્વ કોટી આદિ પ્રમાણ વાલું સંગિ કેવલી પર્યાયપણું જેમણે પરિપાલન કરેલું છે એવા તીર્થકર અને અતીર્થકર એ બંને ચિદમાં ગુણઠાણને અંતે ભોપગ્રહી કર્મ એટલે વેદનીય, આયુ, નામ અને ગોત્ર રૂપ ચાર કર્મ તેનો નાશ થાય છે. ૩૦
મલાઈ–તે પછી તીર્થકર અને અતીર્થકર એ બંનેનું નિવણ–મેક્ષ ગમન થાય છે. ૩૧
ટીકાર્ય–દેહધારી પ્રાણુ જેથી નિર્વાણ પામે તે નિર્વાણ-મોક્ષ કહેવાય છે, એટલે સિદ્ધક્ષેત્ર અથવા જીવનું પોતાના સ્વરૂપમાં રહેવું તેને વિષે ગમન કરવું, તે નિર્વાણ ગમન કહેવાય છે. ૩૧
મૂલાર્થ–તે મેક્ષ પામે સતે ફરીવાર જન્મ વગેરેનો અભા૨ થાય છે, રૂર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org