________________
શ્રેષ્ઠઃ અધ્યાયઃ
रागषमोहा हि दोषास्तथा तथात्मदूषणादिति ॥१॥
रागषमोहा वक्ष्यमाणलक्षणाः हि स्फुटं दोषानावसंनिपातरूपाः। अत्र हेतुमाह। तथा तथा तेन तेन प्रकारेण अनिष्वंगकरणादिना आत्मनो जीवશ સૂપw/કિવામાપતિ | ૨૨ //
तत्त्वनेदपर्यायैर्व्याख्येति न्यायाजागादीनेव तत्त्वत आह । अविषयेऽभिष्वंगकरणाजाग इति ॥ १३ ॥
अविषये प्रकृतिविशरारुतया मतिमतामजिष्वंगानहें स्न्यादौ वस्तुनि अनिष्वंगकरणाञ्चित्तप्रतिबंधसंपादनात्किमित्याह रागो दोषः ॥ १३ ॥
तत्रैवाग्निज्वालाकल्पमात्सर्यापादनाद्वेष इति ॥१४॥
મૂલાર્થ–તે તે પ્રકારે આત્માને દૂષિત કરવાથી રાગ, દ્વેષ અને મોહ એ ત્રણ ત્રિદોષ રૂ૫ ભાવ સંનિપાત કહેલ છે. ૧૨
ટીકાર્ય–જેમનું લક્ષણ આગલ કહેવામાં આવશે એવા રાગ દ્વેષ અને મેહ એ ત્રણ ભાવ સંનિપાત રૂપ પ્રગટ ત્રિદોષ છે, તેનું કારણ દર્શાવેછે, તે તે પ્રકારે આસકિત કરાવવી વગેરે કરી જીવને વિકાર પમાડે છે, તેથી રાગ, દ્વેષ અને મોહને ભાવ સંનિપાત કહેવાય છે. ૧૨ સ્વરૂપ, ભેદ અને પર્યાય એ ત્રણે કરીને વ્યાખ્યા કરવી એ ન્યાય છે, તેથી તત્ત્વથી રાગાદિકનું જ સ્વરૂપ કહે છે.
મૂલાર્થ– અયોગ્ય વિષયને વિષે આસક્તિ કરવી એ રાગ કહેવાય છે. ૧૩
ટીકાર્થ–વભાવથી નાશવંત પણાને લઈને બુદ્ધિમાન પુરૂષોને આસકિત કરવાને અગ્ય એવાં જે સ્ત્રી આદિ પદાર્થ તેમાં મનની જે આસકિત કરવી, તે રાગ રૂપ દેષ કહેવાય છે. ૧૩
મૂલાર્થ–તેજ નાશવંત પદાર્થને વિષે આસક્તિ થતાં અશિની જ્વાલા જે મત્સર કરે તે હેષ રૂપ દોષ કહેવાય છે. ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org