________________
જરૂ.
धर्मबिन्दुप्रकरणे मोकानुगुणो महानुपकारः संपद्यते इति ॥ २० ॥
तथा प्रातिहार्योपयोग इति ॥२१॥ प्रतिहारकर्म प्रातिहार्यं तच्चाशोकवादि यदवाचि ।
" अशोकवृक्षः सुरपुष्पवृष्टिः दिव्यो ध्वनिश्चामरमासनं च । जाममंत्र दुनिरातपत्रं सत्यातिहार्याणि जिनेश्वराणाम् ॥ १॥
तस्योपयोग उपजीवनमिति ॥ २१ ॥ ततः परंपरार्थकरणमिति ॥ २॥
परं प्रकृष्टं परार्थस्य परप्रयोजनस्य सर्वसत्त्वस्वनापापरिणामिन्या पीयूषपा नसमधिकानंददायिन्या सर्वतोऽपि योजनमाननूमिनागयायिन्या वाण्या अन्यैश्च
સંપાદન કરેલ પૂજાથી ઘણાં ભવ્ય પ્રાણીઓને મોક્ષને અનુસરતો સમ્યકજ્વાદિ લાભ રૂપ મહાનૂ ઉપકાર થાય છે. ૨૦ -
મૂલાઈ–વળી અષ્ટ મહા પ્રાતિહાર્યને ઉપયોગ થાય છે. ૨૧
ટીકાઈ--પ્રતિહારનું કામ તે પ્રાતિહાર્ય, તે અશોક વૃક્ષ વગેરે છે, આઠ પ્રકારના પ્રાતિહાર્ય છે, તેને માટે કહ્યું છે કે,
૧ અશોક વૃક્ષ, ૨ દેવે કરેલી પુષ્પ વૃષ્ટિ, ૩ દિવ્ય ધ્વનિ, ૪ ચામર, ૫ સિંહાસન, ૬ ભામંડલ, ૭ દુભિ અને ૮ છત્ર, એ આઠ જિનેધન પ્રાતિહાર્ય છે. ” ૧
તે પ્રાતિહાર્યને ઉપભેગ કરનારું તીર્થકરપણું છે. ૨૧ મૂલાર્થ–તે પછી ઉત્કૃષ્ટ અર્થને કરનારૂં તીર્થંકરપણું છે. રર
ટીકાર્થ–પર એટલે ઉત્કૃષ્ટ અર્થ–પ્રોજન તેનું કારણ એટલે, સર્વ પ્રાણુઓને પોતપોતાની ભાષા રૂપે પરિણામ પામતી, અમૃતના પાનથી પણ અધિક આનંદ આપનારી અને સર્વથી પણ એક જન સુધીના ભૂમિ ભાગ સુધી જનારી વ્યાપારી વાણી અને બીજા તે તે વિચિત્ર ઉપાયે (નાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org