________________
अष्टमः अध्यायः।
४३३ इत्यं तीर्थकरातीर्थकरयोः सामान्यमनुत्तरं धर्मफनमनिधाय सांपतं तीर्थकत्त्वलक्षणं तदनिधातुमाह।
વંકલનનનિતિ : ૨U देवेंजाणां चमरशक्रादीनां हर्षस्य संतोषस्य जननं संपादन मिति ॥१९॥ तया पूजानुग्रहांगतेति ॥ २० ॥
पूजया जन्मकालादारच्या निर्वाणप्राप्तस्तत्तन्निमित्तेन निःपादितया अमरगिरिशिखरमजनादिरूपया योऽनुग्रहो निर्वाणवीजनाननूतो जगत्त्रयस्याप्युपकारः तस्यांगता कारणलावः । जगवतो हि प्रतीत्य तत्तन्निबंधनाया नक्तिभरनिर्जरामरप्रनुप्रभृतिप्रभूतसत्त्वसंपादितायाः पूजायाः सकाशात् नूयसां नव्यानां
એવી રીતે તીર્થકર અને અતીર્થકર એ બંનેનું સામાન્યપણે પ્રધાન એવા ધર્મનું ફલ કહીને હવે તીર્થંકર પણ રૂપ લક્ષણવાલું મોટું ધર્મપ્રલ કહેવાને ગ્રંથકાર કહે છે.
મૂલાઈ–દેવેરોને હર્ષ ઉત્પન્ન કરનાર તીર્થકરપણું છે. ૧૯
ટીકાઈ–વે એટલે ચમક, શદ્ર વગેરે તેમને હર્ષ–સંતોષ ઉત્પન્નકરનાર એવું તીર્થંકરપણું છે. ૧૯
મૂલાર્થ–પૂજા વડે જગતના અનુગ્રહનું કારણરૂપ તીર્થંકરપણું છે. ૨૦
ટીકાર્થ–પૂજા એટલે પ્રભુના જન્મકાલથી માંડીને નિર્વાણની પ્રાપ્તિ સુધી તે નિમિત્તવડે મેરૂ પર્વતના શિખર ઉપર રનાન વગેરે કરવા રૂપ પૂજા, તે વડે અનુગ્રહ એટલે મોક્ષ બીજના લાભ રૂપ ત્રણ જગતને ઉપકાર તેની અંગતા એટલે કારણ રૂપ છે. ભગવંતને ઉદ્દેશી ભગવંત જેનું કારણ છે, એવી અને ભક્તિના સમૂહ વડે ભરપૂર એવા ઈદ્રાદિકના સમૂહ રૂપ પ્રાણુઓએ
૫૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org