________________
તત્તમ અથવા
४१३
कुत इत्याह । तदनावे समग्रक्रियायोगेऽपि मोक्षासिजेरिति ॥ ३० ॥
तस्य शुभपरिणामस्यानावे समग्रक्रियायोगेऽपि परिपूर्णश्रामण्योचितवाह्यानु ठानकलापसंनवेऽपि किंपुनस्तदभावे इत्यपिशब्दार्थः । मोझासिद्धः निर्वाणानिष्पિિત | રા .. एतदपि कुत इत्याह ।
सर्वजीवानामेवानंतशो ग्रैवेयकोपपातश्रवणादिति ॥३९॥ सर्वजीवानामेव सर्वेषामपि व्यवहारार्हाणां प्राणिनामनंतशोऽनंतान् वारान ग्रैवेयकेषु विमानविशेषेषूपपातस्योत्पतेः श्रवणानास्त्रे समाकर्णनात् ॥ ३५॥
મોક્ષનું પણ કારણ શુભ પરિણામ છે, એ શાથી જાણવું ?
મૂલાર્થ–શુભ પરિણામને અભાવ અને સંપૂર્ણ ક્રિયાને ચોગ છતાં પણ મોક્ષની સિદ્ધિ થતી નથી, માટે. ૩૮
ટીકાથ–સમગ્ર ક્રિયાને યોગ છતાં પણ એટલે પરિપૂર્ણ મુનિ પણાને ઉચિત એવા બાહ્ય અનુષ્ઠાનના સમૂહને સંભવ છતાં પણ શુભ પરિણામને અભાવ છતાં મેક્ષની સિદ્ધિ થતી નથી, તો સમગ્ર ક્રિયાને યોગ ન છતાં મેક્ષની સિદ્ધિ ક્યાંથી થાય ? એમ ઋષિ શબ્દનો અર્થ છે ૩૮
સમગ્ર ક્રિયાને વેગ છતાં પણ મોક્ષને અભાવ શાથી કહે છે?
મૂલાર્થ–સર્વ જીવોને પણ અનંતવાર રૈવેયકને વિષે ઉપપાત થયેલ છે, એમ શાસ્ત્રથી શ્રવણ થાય છે, માટે ૩૯
ટીકાઈ–વ્યવહાર રાશિમાં વત્તતા એવા સર્વ જીવોને અનંતવાર શ્રેયક વિમાનને વિષે ઉત્પન્ન થવાનું શાસ્ત્રમાં શ્રવણ છે, તે માટે શુભ પરિણામ વિના સંપૂર્ણ ક્રિયાને વેગ છતાં પણ મોક્ષ થતું નથી. ૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org