________________
H
.
धर्मबिन्दुप्रकरणे.
अपूर्वकरणं, रुपकश्रेणिः, मोहसागरात्तारः, केववानिव्यक्तिः, परमसुखवाज इति ॥ ७ ॥
अपूर्वाणां स्थितिघातरसघातगुणश्रेणिगुणसंक्रमापूर्वस्थितिबंधनकलानां पंचानामर्थानां प्राच्यगुणस्थानेष्वप्राप्तानां करणं यत्र तदपूर्वकरणमष्टमगुणस्थानको ततश्च रुपकस्य घातिकर्मप्रकृतिक्षयकारिणो यतेः श्रेणिर्मोहनीयादिप्रकृतिक्षयक्रमरूपा संपद्यते, रुपक श्रेणिक्रमश्चायं, इह परिपकसम्यग्दर्शनादिगुणो जीवश्वरमवती अविरतदेश विरतप्रमत्ताप्रमत्तसंयतान्यतरगुणस्यानकस्यः प्रपतीत्रशुद्धध्यानाधीनमानसः, कपकश्रेणिमारुरुकुरपूर्वगुणस्थानकमवाप्य प्रथमतः चतुरोऽनंतानुबंधिनः क्रोधादीन् युगपत् क्षपयितुमारनते ततः सावशेषेष्वेतेषु मिथ्यात्वं
पयितुमुपक्रमते । ततस्तदवशेषे मिथ्यात्वे च कीणे सम्यगमिथ्यात्वं सम्यकं च क्रमोचिनत्ति । तदनंतरमेवाबद्धायुष्कोऽनिवृत्तिकरणं नाम सकन्नमाहापोहै
મૂલાર્થ—અપૂર્વકરણ (આઠમા ગુણસ્થાન)ને પામે છે, પછી ક્ષપણી કરે છે, પછી મોહરૂપ સમુદ્રને ઉતરે છે, પછી કેવલજ્ઞાન થઈ પરમ સુખ (મેલ)નો લાભ પ્રાપ્ત થાય છે. ૮
ટીકાથ—અપૂર્વ કરણ એટલે પ્રથમના ગુણરથાનમાં ન પ્રાપ્ત થયેલા એવા જે રિથતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ, ગુણ સંક્રમ તથા અપૂર્વ રિતિબંધ લક્ષણવાલા પાંચ અર્થ જેમાં કરવામાં આવે છે, તે અપૂર્વકરણ નામે આ
મું ગુણ રથાનક કહેવાય છે, તે પછી ક્ષપક એ સાધુ એટલે ઘાતકર્મની પ્રકૃતિને ક્ષય કરનાર એ મુનિ તેની શ્રેણું એટલે મેહનીયાદિ કર્મ પ્રકૃતિના ક્ષયક્રમ રૂપ જે શ્રેણું તે ઉત્પન્ન થાય છે, તે ક્ષપક શ્રેણિને ક્રમ આ પ્રકારને છે. સમ્ય દર્શનાદિ ગુણ જેના પરિપક્વ થયા છે, એ ચરમ શરીરી જીવ એટલે અવિરત, દેશવિરત, પ્રમત્ત સંયત અને અપ્રમત્ત સંયત એ ચારમાંથી કઈ એક ગુણરથાનમાં રહેલો જીવ વૃદ્ધિ પામતા એવા અતિશય તીવ્ર અને શુદ્ધ એવા ધ્યાનને પિતાનું મન આધીન કરી, ક્ષેપક શ્રેણિને આરહણ કરવાની ઇચ્છાવાલો થઈ અપૂર્વ ગુણસ્થાનને પ્રાપ્ત કરી પ્રથમથી જ ચાર એવા અનંતાનુબંધી ક્રોધાદિકને એકી સાથે નાશ કરવાનો આરંભ કરે છે, તે પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org