________________
अष्टमः अध्यायः।
कसह नवमगुणस्थानकमप्यारोहति । तत्र च तथैव प्रतिक्षणं विशुधमानः कियस्वपि संख्यातेषु नागेषु गतेष्वष्टौ कषायान् अप्रत्याख्यानावरणप्रत्यारव्यानावरणसंज्ञितान् क्रोधादीनेव दपयितुमारजते । वीयमाणेषु च तेष्वेता घोमशकृतीरध्यवसायविशेषान्निद्रानिद्रा१ प्रचनाप्रचना स्त्यानदि३ नरकगतिध नरकानुपूर्वोए तिर्यग्गतिः तिर्यगानुपूर्वी एकेंद्रिय बींद्रिय ए त्रींद्रिय १० चतुरिंद्रियजातिनाम११ आतपनाम १२ उद्योतनाम १३ साधारणनाम १४ स्थावरनाम १५ सूदमनाम १६ लक्षणाः क्षपयति । ततोऽष्टकषायावशेषक्षये यदि पुरुषः प्र.
તે અનંતાનુબંધી ધાધિક કાંઈક અવશેષ રહે તે મિથ્યાત્વને ક્ષય કરવા માંડે છે, તે પછી અનંતાનુબંધી ક્રોધાદિકના અવશેષને તથા ક્ષય કરવા માંડેલું મિથ્યાત્વ એ બંનેને ક્ષય કરે છે. તે પછી સમ્યક્ મિથ્યાત્વ એટલે મિશ્રપુંજ અને સભ્યત્વ એટલે શુદ્ધપુંજ એ બંને અનુક્રમે ખપાવે એટલે પ્રથમ મિશ્રપુજને અને પછી શુદ્ધપુજને ખપાવે ત્યાર બાદ જેણે આ યુષ્ય બાંધ્યું નથી, એ જીવ સર્વ મેહને નાશ કરવામાં એકકું એવું અનિવૃત્તિ કરણ નામનું જે નવમું ગુણરથાનક છે, તે ઉપર આરોહણ કરે છે અને તેમાં પૂર્વોક્ત રીતને અનુસરે પ્રતિક્ષણે શુદ્ધ થતો એ ગુણસ્થાનના કેટલાએક સંખ્યાતા ભાગ જતાં અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ એવા નામવાલા ક્રોધાદિ આઠ કષાને નાશ કરવાનો આરંભ કરે છે, અને તે આઠ કષાય ક્ષય કરવા માંડતાં આ સોળ પ્રકૃતિએને કઈ જાતના અધ્યવસાય વિશેષે કરીને નાશ કરે છે, તે સેળ પ્રકૃતિઓના નામ આ પ્રકારે છે– ૧ નિદ્રાનિદ્રા, ૨ પ્રચલ પ્રચલા, ૩ સ્વાદ્ધિ, ૪ નરક ગતિ, પનરકાનુપૂર્વી, ૬ તિર્યગતિ, ૭ તિર્યગાનુપૂર્વી, ૮ એકેદ્રિય, ૯ ઢીંદ્રિય, ૧૦ રીંદ્રિય, ૧૧ ચતુરિંદ્રિય જાતિ નામ, ૧૨ આપ નામ, ૧૩ ઉદ્યાત નામ, ૧૪ સાધારણ નામ, ૧૫ સ્થાવર નામ અને ૧૬ સૂક્ષ્મ નામ–એ સોળ લક્ષણવાલી પ્રકૃતિને ખપાવે તે પછી આઠ કષાયના અવશેષ એટલે અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણના શેષને ક્ષય કરે. ત્યાર બાદ શ્રેણિ કરનાર જે પુરૂષવેદી હોય તે નપુંસકવેદને ખપાવે, તે પછી ત્રીવેદને ખપાવે અને તે પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org