________________
धर्मबिन्दुप्रकरणे तत्राक्लिष्टमनुत्तरं विषयसौख्यं, हीनन्नाव विगमः, उदग्रतरा संपत्, प्रभूतोपकारकरणं, आशयविशुधिः, धर्मप्रधानता, अवंध्य क्रियात्वमिति ॥६॥
तत्र सामान्यतश्चरमजन्मनि अक्लिष्टं परिणामसुंदरमनुत्तरं शेपभोगसौख्येन्यः प्रधानं विषयसौख्यं शब्दादिसेवालक्षणं, हीननाव विगमः, जातिकुलविनववयोऽवस्थादिन्यूनतारूपहीनत्वविरहः, उदग्रतरा प्राग्नवेच्योऽत्यंतोच्चा संपत् विपदचतुष्पदादिसमृधिः तस्यां च प्रजूतस्यातिनूयिष्टस्योपकारस्य स्वपरगतस्य करणं विधानं अतएव आशयस्य चित्तस्य विशुधिः अमालिन्यरूपा, धर्मप्रधानता धर्मंकसारत्वं, अतिनिपुणविवेकवशोपलब्धयथावस्थितसमस्तवस्तुतत्त्वतया अवंध्या अनिष्फला क्रिया धर्मार्थाचाराधनरूपा यस्य तद्भावस्तરમ્ | |
મૂલાર્થ–તે સામાન્ય ચરમ ભવને વિષે કલેશ રહિત અને અને પ્રધાન એવું વિષય સુખ મલે છે, હીન ભાવનો નાશ થાય છે, તથા અતિશય મોટી સંપત્તિ મલે છે,ઘણું ઉપકાર કરાય છે, અંતઃ કરણની શુદ્ધિ થાય છે, ધર્મને વિષે પ્રધાનતા થાય છે અને સર્વ ક્રિયાની સફળતા થાય છે. ૬
ટીકાથે–તે સામાન્ય ચરમ ભવને વિષે કલેશરહિત એટલે પરિણામે સુંદર અને શેષ ભેગના સુખેથી પ્રધાન એવું વિષય સુખ થાય છે, એટલે શાદિ પાંચ વિષયે ભગવાય છે. હીન ભાવને નાશ થાય છે એટલે જાતિ કુલ, વૈભવ, વય, અવસ્થા ઇત્યાદિકની ન્યૂનતા રૂપ હીનપણાને નાશ થાય છે. અતિશય ઉંચી એટલે પૂર્વભવથી અત્યંત ઉચ્ચ એવી દ્વિપદ ( દાસ દાસી) અને ચતુષ્પદ (પશુ) વગેરેની સમૃદ્ધિ અને તેમાં અતિશય પિતાને અને પર નો ઉપકાર કરે, એથી જ આશય-હૃદયની વિશુદ્ધિ એટલે અમલિનતા થાય છે. ધર્મનું જ એકસારપણું એટલે અતિનિપુણ એવા વિવેકથી પ્રાપ્ત થયેલ યથાર્થ સર્વતત્ત્વવડે ક્રિયાની સફળતા થાય છે, એટલે ધર્મ અર્થ અને કામ ની સેવારૂપતા પ્રાપ્ત થાય છે, એટલા પદાર્થો ચરમ જન્મને વિષે પ્રાપ્ત થાય છે. ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org