Book Title: Dharmbindu Granth
Author(s): Haribhadrasuri, 
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 445
________________ શ્રણમઃ અધ્યાયઃ | इत्युक्तप्रायं धर्मफलमिदानीं तच्छेषमेव उदग्रमनुवर्णयिધ્યાન તિ છે છે सुगममेव परं तच्छेषमिति धर्मफलशेषम् ॥ ४॥ एतदेव दर्शयति । तच्च सुखपरंपरया प्रकृष्टनावशुः सामान्यं चरमजन्म तथा तीर्थकृत्त्वं चेति ॥ ५॥ तञ्च तत्पुनधर्मफलशेषमुदग्रं परंपरया उत्तरोत्तरक्रमेण प्रकृष्टनावशुशः सकाशात् किमित्याह। सामान्य तीर्थकरातीर्थकरयोः समानं चरमजन्म अपश्चिमदेहबाजलक्षणं तथेति पक्षांतरोपदेपे तीर्थकुत्त्वं तीर्थकरजावलक्षणं चः समुच्चये ॥५॥ મૂલાર્થ_એવી રીતે ધર્મનું બહુધા ફલ કહ્યું, હવે તેનું અવશેષ જે ઉત્કૃષ્ટ ફલ તેનું વર્ણન કરીએ છીએ. ૪ ટીકાર્ય–આ સૂત્રને અર્થ સુગમ છે. શેષ એટલે ધર્મનું બાકી રહેલું ઉત્કૃષ્ટ ફિલ. ૪ ધર્મનું અવશેષ ઉત્કૃષ્ટ કલ દર્શાવે છે. મૂલાર્થ–તે ધર્મનું શેષ ફલ સુખની પરંપરાએ કરી ઉત્કૃષ્ટ ભાવની શુદ્ધિ થવાથી સામાન્યપણે છેલ્લે જન્મ અને તીર્થંકરપણું એ બે ઉત્કૃષ્ટ ફલ છે. ૫ ટીકાર્ય–તે ધર્મ ફલનું મોટું શેષ–ફલ ઉત્કૃષ્ટ ફલ એ છે કે, ઉ. રેત્તર સુખની પરંપરાને કેમ કરીને ભાવની વિશેષ શુદ્ધિ થવાથી એક તો સામાન્ય એટલે તીર્થકર તથા અતીર્થકર—એ બંનેને સરખું એવું છેલ્લું જન્મ તથા તીર્થંકરપણું એ બે ધર્મને ઉત્કૃષ્ટ પુલ છે. અહિ ર શબ્દનો અર્થ સમુ માં છે. ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494