________________
४१४
धर्मविन्दुप्रकरणे.
यदि नामैवं ततः किं सिद्धमित्याह ।
समग्र कियाजावे तदप्राप्तेरिति ॥ ४० ॥
समग्र क्रियानावे परिपूर्ण श्रामण्यानुष्ठानानावे तदप्राप्तेः नवनैवेयको पपाताप्राप्तः
तथाचावाचि
“आपोपापता मुका गेवेज्जगेसुयसरीरा । न य तत्थाऽसंपुष्पाए साहु किरिया नववाचि” १ ॥ ४० ॥
उपसंहरन्नाह ।
સર્વ જીવાની અનંતવાર ઉત્પત્તિ વેયકને વિષે સંભળાય છે, તે ઉપરથી અહિં શું સિદ્ધ થયુ ? તે કહે છે.
મૂલા—સમગ્ર ક્રિયાના અભાવ થતાં તે નવમા ત્રૈવેયકની પ્રાપ્તિ થતી નથી. ૪૦
ટીકા સમગ્ર ક્રિયાના અભાવ એટલે પરિપૂર્ણ શ્રમણપણાની ક્રિયાના આચરણના અભાવ, તે થતાં નવમાં ચૈવેયકને વિષે ઉત્પત્તિની પ્રાપ્તિ નથી, માટે શુભ પરિણામ વિના સમગ્ર ક્રિયાને ચાગ છતાં પણ મેાક્ષની પ્રાપ્તિ થતી નથી.
તેને માટે શાસ્ત્રમાં કહેલુ' છે—“ સામાન્યપણે સર્વ વેાએ વેયકને વિષે અનંતા શરીર મુકયા છે, એટલે અનતિવાર ત્યાં ઉત્પન્ન થયા છે, એવું ભગવંતનુ વચન છે, અને એ ગત્રેયકને વિષે અસંપૂર્ણ એવી સાધુ ક્રિયાએ કરી ઉત્પન્ન થવું થતું નથી. માટે સ ંપુર્ણ સાધુ ક્રિયા છતાં પણ જો સમ્યગ્ દર્શનાદિરૂપ શુભ પરિણામ ન હેાય તેા જીવને મેાક્ષની પ્રાપ્તિ થતી નથી, માટે સાક્ષનું પણ પ્રધાન છે. 19 ૧ ૪૦
કારણ તેવી રીતના શુભ પરિણામ
હવે ચાલતા પ્રસંગની સમાપ્તિ કરતાં કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org