________________
E
अधुनाष्टम आरत्यते । तस्य चेदमादिसूत्रम् । किं चेह बहुनोक्तेन तीर्थकृत्त्वं जगजितम् । परिशुखादवाप्नोति धर्माभ्यासान्नरोत्तमः ॥ १॥ इति ।
किंचेत्यम्युच्चये, इह धर्मफलचिंतायां बहुना प्रचुरेणोक्तेन धर्मफोन यतस्तीर्थकृत्त्वं तीर्थकरपदलक्षणं जगचितं जगज्जंतुजातहिताधानकर परिशुद्धादमलीम
મૂ ટ ા . 28નું દહ..
-
GI
વે આઠમા અધ્યાયને આરંભ કરવામાં આવે છે, તેનું આ પ્રથમ સૂત્ર છે.
મૂલાઈ–વધારે શું કહેવું ? ઉત્તમ પુરૂષ અતિ શુદ્ધ ધર્મના અભ્યાસથી જગતને હિતકારી એવા તીર્થંકરપણાને પામે છે. ૧
ટીકાર્થ_f# ' એ અભુચ્ચય અર્થમાં છે. આ ધર્મફલની ચિંતાને વિષે ધર્મનું ઘણું ફલ કહેવું, તેથી શું ? જેથી નરોત્તમ એટલે સ્વભાવથીજ બીજા સામન્ય પુરૂષમાં પ્રધાન એવો પુરૂષ નિર્મલ ધર્મના અભ્યાસથી જગત જીવના હિતને કરનાર એવા તીર્થંકરપણાને પામે છે, તે વાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org