SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ E अधुनाष्टम आरत्यते । तस्य चेदमादिसूत्रम् । किं चेह बहुनोक्तेन तीर्थकृत्त्वं जगजितम् । परिशुखादवाप्नोति धर्माभ्यासान्नरोत्तमः ॥ १॥ इति । किंचेत्यम्युच्चये, इह धर्मफलचिंतायां बहुना प्रचुरेणोक्तेन धर्मफोन यतस्तीर्थकृत्त्वं तीर्थकरपदलक्षणं जगचितं जगज्जंतुजातहिताधानकर परिशुद्धादमलीम મૂ ટ ા . 28નું દહ.. - GI વે આઠમા અધ્યાયને આરંભ કરવામાં આવે છે, તેનું આ પ્રથમ સૂત્ર છે. મૂલાઈ–વધારે શું કહેવું ? ઉત્તમ પુરૂષ અતિ શુદ્ધ ધર્મના અભ્યાસથી જગતને હિતકારી એવા તીર્થંકરપણાને પામે છે. ૧ ટીકાર્થ_f# ' એ અભુચ્ચય અર્થમાં છે. આ ધર્મફલની ચિંતાને વિષે ધર્મનું ઘણું ફલ કહેવું, તેથી શું ? જેથી નરોત્તમ એટલે સ્વભાવથીજ બીજા સામન્ય પુરૂષમાં પ્રધાન એવો પુરૂષ નિર્મલ ધર્મના અભ્યાસથી જગત જીવના હિતને કરનાર એવા તીર્થંકરપણાને પામે છે, તે વાત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005149
Book TitleDharmbindu Granth
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy