________________
धर्मबिन्दु प्रकरणे
'''
एमहासमुद्रमनवरतमा लोड्यमानाः, पूर्वकोव्या दिजी विनोऽनेकसत्व संघातसंहारकारिणोऽपि रत्नप्रनापृथिव्यामेव उत्कर्षतः पव्योपमासंख्येयजागजी विषु चतुर्थप्रतरवर्त्तिनारकेषु जन्म जन्ते न परतः । तंडुलमत्स्यस्तु बाह्योपमर्दानावेऽपि निर्निमिचमेवापूरिता तितीव्ररौऽध्यानांतर्मुहूर्त्तमायुरनुपाव्य सप्तमनरकपृथिव्यां त्रयत्रिंशत्सागरोपमायुर्नारिक उत्पद्यते इति, परिणाम एव प्रधानं बंधकारए मिति સિદ્ધ નવતીતિ ॥ ૩૬ ॥
एवं सति यदन्यदपि सिद्धिमास्कंदति तद्दर्शयति ।
४१२
एवं परिणाम एव शुनो मोक्कारणमपीति ॥ ३७ ॥ एवं यथा अशुनबंधने तथा परिणाम एव शुनः सम्यग्दर्शनादिर्मोदकारणमपि मुक्तिहेतुरपि किं पुनर्वधस्येत्यपिशब्दार्थः ॥ ३७ ॥
લા શરીરથી યુક્ત છે, સ્વયંભૂરમણ મહાસમુદ્રને નિર ંતર ડાલનારા છે, પૂર્વ કેાટી વગેરે પ્રમાણ સુધી જીવનારા છે અને અનેક પ્રાણીઓના સમૂહને સ હાર કરનારા છે, પણ પેહેલી રત્નપ્રભા પૃથિવીમાંજ ઉત્કર્ષ થી પલ્યાપમના અસંખ્યેય ભાગના આયુષ્યવાલા અને પેહેલી નરકના ચાથા પાથડાને વિષે વતા એવા જે નારકી, તેને વિષે જન્મને પ્રાપ્ત કરે છે, પણ તેથી આગળ જતા નથી. અને તંદુલ મત્સ્ય કે જે બહારથી જીવંસાને અભાવ છતાં પણ નિમિત્ત વિના અતિતીવ્ર રૌદ્રધ્યાન કરનાર ઢાવાથી અંતર્મુહૂત્ત આયુષ્ય પાલીને સાતમી નરકભૂમિમાં તેત્રીશ સાગરાપમની આયુષ્યે યુક્ત એવા નારકી ઉત્પન્ન થાય છે, તેથી પરિણામ એજ બંધનું પ્રધાન કારણ છે, એ વાત સિદ્ધ થાય છે. ૩૬.
એમ છતાં પણ બીજી વાત સિદ્ધ થાય છે, તે દર્શાવે છે— મૂલા--માક્ષનુ કારણ પણ શુભ પરિણામજ છે. ૩૭
ટીકા
એ પ્રકારે જેમ અશુભબધને વિષે પરિણામજ કારણ છે, તેમ મેાક્ષનું કારણ પણ સમ્યગ્ દર્શનાદિ શુભ પરિણામ છે, એટલે મેાક્ષનુ કારણ પરિણામ છે, તેા બંધનું કારણ થાય, તેમાં શું કહેવું ? એમ પ્રશિખ્તતા અર્થ છે. ૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org