________________
રૂ૫o
धर्माबन्दुप्रकरणे जरीयाः कुत इत्याह उक्तविपर्ययात् उदग्रविवेकानावेन रत्नत्रयाराधनानावाવિતિ છે ?
एतदेव नावयन्नाह । निर्वाणफलमत्र तत्त्वतोऽनुष्ठानमिति ॥ १५ ॥
निर्वाणफलं मुक्तिकार्यमत्र जिनवचने तत्त्वतः परमार्थवृत्त्या अनुषंगतः स्वर्गादिफलजावेऽपि अनुष्ठानं सम्यग्दर्शनाधाराधनारूपं प्रोच्यत इति ॥ १५॥
यदि नामैवं ततोऽपि किमित्याह । न चासदन्निनिवेशवत्तदिति ॥ २० ॥ नच नैव असुंदराग्रहयुक्तं तन्निर्वाणफलमनुष्ठानं असदनिनिवेशो हि
રહિત અકામ નિર્જરા થાય છે, તેવી રીતે અનુચિત અનુષ્ઠાન કરનારનું અનુષ્ઠાન અકામ નિર્જરાનું અંગ થાય છે, પણ મુકિત આપનારી નિર્જરાન કારણ નિમિત્ત) થતું નથી. શા માટે કે, મોટાવિવેકના અભાવથી ત્રણ રત્નની આરાધનાને અભાવ છે. ૧૮
તે અનુષ્ઠાનની ભાવના કરતા કહે છે,
મૂલાર્થ—આ જિન-વચનમાં મેક્ષ જેનું ફલ છે, એવા અનુછાનને જ ખરૂં અનુષ્ઠાન કહે છે, તે સિવાય બીજાને ખરૂં અનુષ્ઠાન કહેવાતું નથી. ૧૯
ટીકાર્ય–આ જિન વચનને વિષે સમ્યમ્ દર્શનાદિની આરાધના રૂપ જે અનુષ્ઠાન તે પરમાર્થ વૃત્તિએ મોક્ષના ફલને આપનારું છે. અને અનુષંગ પણે એટલે અવાંતર પ્રસંગે તેનાથી રવર્ગાદિ ફલ પ્રાપ્ત થાય છે, તે પણ પરમાર્થ વૃત્તિએ તે મેક્ષના પુલને આપનારું છે. ૧૯
જે એમ છે તે પણ તેથી શું ? એટલે તત્વથી મેક્ષરૂપ ફલને આપનાર અનુષ્ઠાન છે, તેથી પણ શું બનવાનું ? તેને ઉત્તર કહે છે. મૂલાર્થ–તે અનુષ્ઠાન મિથ્યાભિનિવેશવાળું હોતું નથી
ટીકાર્થ-નિર્વાણ–મેક્ષરૂપ પલવાળું તે અનુષ્ઠાન નઠારા આગ્રહવાલું ન હોવું જોઈએ. કારણકે, નઠારે આગ્રહ આકરું અનુષ્ઠાન કરવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org