________________
જ: અધ્યાય ।
इत्युचितानुष्ठानमेव सर्वत्र प्रधानमिति ॥ २३ ॥
તત્ત્વવત્ | ૫ ||
कथमेतदित्याह ।
પ્રાયોડતિારાતંનવાિિત। ૪ ।।
यो हि स्वोचितं कर्म कर्त्तमारजते न तस्य तत्रातिचारः संभवति । प्रायोग्रहणेन चेदमाह । तथाविधानानोगदोपान्निकाचितक्लिष्टकर्मोदयाका कदाचित्कस्यचित्तथाविधसन्मार्गयायिनः पथिकस्येव कंटकज्वर दिग्मोहसमानोऽतिचारः વાવીતિ । ૪ ।। एतदपिकथमित्याह ।
મલા એવી રીતે ઉચિત અનુષ્ટાનજ સર્વ સ્થાનમાં પ્રધાન છે. ૫૩
३६.
ટીકા-પૂર્વની જેમ સુગમ છે, ૫૩
તે ઉચિત અનુષ્ઠાન પ્રધાન છે, તે શી રીતે ? તે કહે છે. મૂલાથ——પ્રાયે કરીને ઉચિત અનુષ્ટાનમાં અતિચારના સ ભવ નથી. ૫૪
ટીકાથ—જે પુરૂષ નિશ્ચય પેાતાને ઉચિત એવુ કમ કરવાના આર ભ કરે છે, તેને તેમાં અતિચાર લાગવાનો સંભવ નથી. મુલમાં જે પ્રાયઃ (ધછું કરીને ) પદ ગ્રહણ કરેલ છે, તેને હેતુ કહે છે. તેવી રીતના અજાણપણાંના દાખથી અથવા નિકાચિત એવા ક્લિષ્ટ કર્મના ઉદયથી કયારે ક્રાઇ તેવે સન્માર્ગે જનારા પુરૂષને જેમ માર્ગે જતા મુસાફરને કાઇ કાંટા વાગે, તાવ આવે કે દિગ્માહ થાય, તેના જેવા અતિચાર પણ હાય એમ જાણવું. ૫૪
એ અતિચાર ન હેાય તે કેવી રીતે ?
૪૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org