________________
રૂSH
धर्मबिन्दुप्रकरणे
कुत इत्याह । निदानश्रवणादेरपि केषांचित्प्रवृत्तिमात्रदर्शनादिति ॥६३ ।
शह निदानशब्दः कारणमात्रपर्यायः यथा किमत्र रोग निदानमित्यादौ प्रयोगे ततो निदानस्य जोगादिफलत्वेन दानादेः श्रवणाद् देशनायां यथा " नोगा दानेन जवंति देहिनां सुरगतिश्च शीलेन । जावनया च विमुक्तिस्तપણ સર્વાણિ શિષ્યક્તિ છે ”
आदिशब्दारथाविधश्रुतादिलिप्सास्वजनोपरोधबलात्कारादेः कारणात् के पांचित् गोविंदवाचक-सुंदरीनंदा-र्यसुहस्तिदीक्षितद्रुमक-जवदेव-करोटकगणिप्रभृतीनां प्रवृत्तिमात्रस्य प्रवृत्तेरेव केवलायाः तात्विकोपयोगशून्यायाः प्रथमं प्रत्र
પ્રવૃત્તિ કાલના કારણે ઘણાં છે, તેનું શું કારણ છે ?
મૂલાર્થ_નિદાન-શ્રવણ વગેરેથી પણ કેટલાએક પુરૂષની પ્રવૃત્તિ માત્ર દેખાય છે, તેથી એકજ કારણ નથી. ૬૩
ટીકાર્થ—અહિં નિશાન શબ્દને પર્યાય કારણ માત્ર થાય છે. જેમકે આ રોગનું નિદાન–કારણ શું છે ? એમ પ્રયોગને વિષે નિદાન શબ્દ કારણ વાચી જણાય છે. તેથી ભેગાદિક ફલપણુથી દાનાદિ કારણનું દેશનામાં શ્રવણ થાય છે, તેથી પ્રવૃત્તિકાલનું એક સાધન નથી. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે,
“ દાન આપવાથી પ્રાણીઓને ભેગ પ્રાપ્ત થાય છે, શીલ પાળવાથી દેવતાની ગતિ પ્રાપ્ત થાય છે, ભાવનાથી મુક્તિ થાય છે અને તપસ્યાથી સર્વ સિદ્ધ થાય છે ... ૧
આદિ શબ્દથી તે પ્રકારના શાસ્ત્રાદિ પામવાની ઈચ્છાથી, સ્વજનના આગ્રહથી અને બલાત્કાર વગેરેથી કેટલાક પુરૂષને કહેતા ગોવિંદ વાચક, સુંદરી નંદ, અને આર્યસુહરિતએ દીક્ષા આપેલ કોઈ રાંક પુરૂષ તથા ભવદેવ અને કરાટકગણ વગેરે કેટલાએક પુરૂષની અંદર પ્રથમ દીક્ષા લેતી વખતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org