________________
સપ્તમ: અધ્યયઃ
રૂણરૂ विविधं विरूपं फलं धर्मस्य कथमित्याह ।
अनंतरपरंपरानेदात् । आनंतर्येण परंपरया च ॥ ५ ॥ तत्रानंतरफलमुपप्लवहास इति ॥ ६ ॥
तत्र तयोमध्येऽनंतरफलं दर्श्यते तद्यथा उपप्लवहास उपलवस्य रागद्वेषा दिदोपोजेकलवणस्य हासः परिहाणिः ॥ ६ ॥ તથા– વૈશ્વર્યવૃદ્ધિનિતિ 9 છે
भावैश्वर्यस्य औदार्यदाक्षिण्यपापजुगुप्सादिगुणलानबक्षणस्य वृद्धिरु
૩ तथा-जनप्रियत्वमिति ॥७॥ सर्वलोकचित्ताहादकत्वम् ॥ ७॥
ટીકાર્થધમતું ફલ બે પ્રકારનું છે. તે કયે પ્રકારે ? એક અનંતર ફલ અને બીજું પરંપરા ફલ–એ બે ભેદથી જાણવું પ
મૂલાર્થ—–તેમાં રાગાદિ ઉપદ્રવને નાશ થવો એ અનંતર ફલ છે. ૬
ટીકાર્થ–પ્રથમ કહેલ ધર્મના બે ફલમાં અનંતર ફલ દેખાડે છે, જેમકે, રાગ દ્વેષાદિ દેશને વિશેષ ઉદય થવા રૂપ લક્ષણવાલા ઉપદ્રવને સર્વ પ્રકારે નાશ થએ ધર્મનું અનંતર ફલ છે. ૬
મૂલાર્થભાવૈશ્વર્યની વૃદ્ધિ થવી એ ઘર્મનું અનંતર ફલ છે. ૭
ટીકાઈ–ભાવૈશ્વર્ય એટલે ઉદારતા, અનુકૂલતા, પાપકર્મની નિંદા, વગેરે ગુણને લાભ તેની વૃદ્ધિ એટલે ઉત્કર્ષ એ ધર્મનું અનંતર ફલ છે. ૭
મૂલાર્થ– કપ્રિય થવું, એ ધર્મનું અનંતર ફલ છે. ૮
ટીકાથ–સર્વ લોકના ચિત્તને આનંદ ઉપજાવવાપણું એ ધર્મનું અનંતર ફલ છે. ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org