________________
धर्मबिन्दुप्रकरणे तथा काले धर्मप्रतिपत्तिरिति ॥ १५ ॥
काले विषयवैमुख्यमानावसरलक्षणे धर्मप्रतिपत्तिः सर्वसावधव्यापारपरिદ્વારા ૨૫
तत्र च गुरुसहायसंपदिति ॥ १६ ॥ गुर्वी सर्वदोषविकलत्वेन महती सहायानां गुरुगच्ादीनां संपत् संपतिः ૬ | ततश्च साधुसंयमानुष्ठानमिति ॥ १७ ॥
साधु सर्वातिचारपरिहारतः शुकं संयमस्य प्राणातिपातादिपापस्थानविरमणरूपस्य अनुष्ठानं करणम् ॥ १७ ॥
મૂલાર્થઅવસર આવે ધર્મનું અંગીકાર કરવાપણું થાય છે. ૧૫
ટીકા–અવસર એટલે વિષયથી વિમુખપણાના લાભને સમયે તેને વિષે સર્વ સાવધ વ્યાપારને પરિહાર કરવારૂપ ધર્મનું અંગીકાર કરવાપણું થાય છે. ૧૫
મૂલાર્થ–તે ધર્મની પ્રાપ્તિને અવસરે નિર્દોષ હોવાથી મોટી ગુરૂ આદિની સહાયતારૂપ સંપત્તિ મલે છે. ૧૬
ટીકાર્ય–ગુરૂ એટલે સર્વ દોષ રહિતપણાએ મેટી ગુરૂ ગચ્છ વગેરેની સંપત્તિ મળે છે. ૧૬
મૂલાર્થ–તે પછી સારી રીતે સંયમનું પાલન થાય છે. ૧૭
ટીકાર્થ–સર્વ અતિચારના પરિહારથી શુદ્ધ એવું પ્રાણાતિપાત વગેરે પાપરથાનનું વિરમણ રૂપ સંયમનું આચરણ કરવું. ૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org