________________
ઇ
धर्मबिन्दुप्रकरणे.
तत्वात् प्रासंगिकत्वादनिष्वंगाभावात्कुत्सिताप्रवृत्तेः शुनानुबंधित्वाडुदारसुखसाधनान्येव बंधहेतुत्वाभावेनेति ॥ ३२ ॥
प्रभूतानि प्रचुरायुदाराएयुदग्राणि किंपुनरन्यथारूपाणीत्यपिशब्दार्थः । तस्य पूर्वोक्तजीवस्य जोगसाधनानि पुरपरिवारांतःपुरादीनि उदारसुखसाधनान्येवेत्युत्तरेण योगः कुत इत्याह यत्नोपनतत्वात् प्रयत्नेन प्रत्पुप्राढपुण्यप्रकर्षोदयपरिपाकाक्षिप्तत्वात्, तथाविधपुरुषकाराभावेनोपनतत्व ढौकित्वात्, तदपि कुत इत्याह, प्रासंगिकत्वात् कृषिकरण पलालस्येव प्रसंगोत्पन्नत्वात्, एतदपि अभिष्वंगाजावातू
ત્ન વિના પ્રસંગથી પ્રાપ્ત થાય છે, કારણ કે, તેમાં અતિ આસકિતના અભાવ હેવાથી, કુત્સિત ક`માં પ્રવૃત્તિ ન હેાવાથી અને શુભ કર્મનું અનુબંધપણુ રહેલ હેાવાથી. માટે પૂર્વે કહેલા પુરૂષને પ્રભૂત ભાગના સાધન ઉદાર સુખના સાધનજ થાય છે. એમ ઉત્તરાત્તર હેતુ જાણવા.
ટીકા—પ્રભૂત એટલે મેાટા એવા પૂર્વે કહેલા જીવના નગર, પરિવાર, અંતઃપુર ઇત્યાદિ જીવના ભાગ સાધના, તે સર્વ બંધ હેતુના અભાવે કરી અતિ ઉદાર સુખના સાધનજ થાયછે, અન્યથા પ્રકારના અપ્રભૂત અને અનુદાર એવા ભાગના સાધન ખંધના હેતુ ન થાય, તેમાં શું કહેવું ? એ પ્રતિ શબ્દના અર્થ છે. અતિસુખના સાધન ભાગના થાય છે, તે ઉપર પાંચ હેતુ બતાવેછે. પ્રયત્નવિના તે પ્રાપ્ત થાયછે, એટલે અતિશય મેટા પુણ્યના પ્રકના ઉદયના પરિપાકથી ખેંચાતા, તે સધળા ભાગ સાધન એનીમેળે આવી મળે છે; એટલે તે પ્રકારના પુરૂષપ્રયત્ન વિના તે પ્રાપ્ત થાયછે, તે શાથી થાયછે ? પ્રાસંગિક પણાથી મળેછે એટલે જેમ ખેતી કરતાં પરાક્ષ ઉત્પન્ન થાયછે, તેમ એ ભાગ સાધન એનીમેળે પ્રસંગે પ્રાપ્ત થાયછે, તે શાથી ? કે આસક્તિના અભાવથી એટલે ભરત વગેરેની પેઠે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org