________________
सप्तमः अध्यायः।
जरतादीनामिव निविमगृष्ट्यनावात् अयमपि कुत्सिताप्रवेः कुत्सितेषु नीतिमार्गोत्तीर्णेषु नोगसाधनेष्वप्रतरियमपि शुलानुवांधत्वात्, मोक्षप्राप्तिनिमिचार्यदेशदृढसंहननादिकुशलकार्यानुबंधाविधायित्वात्किमित्याह, उदारसुखसाधनान्येव उदारस्यान्यातिशायिनः मुखस्यैव शरीरचित्ताहादरूपस्य साधनानि जनकानि, नत्विहलोकपरलोकयोरपि दुःखस्य । अत्रैव तात्विकं हेतुमाह, बंधहेतुत्वानावेन, बंधस्य कुगतिपातहेतोरशुनकर्मप्रकृतिलक्षणस्य हेतुत्वं हेतुनावः , प्रक्रांतभोगसाधनानामेव तस्यानावेन, श्दमुक्तं जवति, प्रजूतोदाराण्यपि जोगसाधनानि बंधहेतुत्वानावादारसुखसाधनान्येव तस्य नवंति, बंधहेतुत्वानावश्वायत्नोपनतत्वादिकाउत्तरोत्तरहेतुबीजजूताद्धेतुपंचकादिति ॥ ३२ ॥
बंधहेतुत्वानावमेव विशेषतो जावयन्नाह ।
અતિગાઢ આસકિતના અભાવથી, તે શાથી બને છે કે અનીતિ માર્ગને મુકી નીતિ માર્ગ પ્રવૃતિ થાય છે માટે, તે પણ શાથી છે? શુભાનુબંધિપણાથી એટલે મોક્ષ પ્રાપ્તિના નિમિત્તરૂપ આર્ય દેશ, દઢ સંવનન [ શરીરને બાંધે] ઇત્યાદિ કુશલ કાર્યના અનુબંધ પણાથી, એ કારણેથી કહ્યું છે કે તે ઉદાર સુખના સાધનજ છે, એટલે અન્ય સુખના કરતાં અતિશય અધિક સુખને ઉત્પન્ન કરનાર એટલે શરીર તથા ચિત્ત એ બંનેને આલ્હાદરૂપ સુખને ઉત્પન્ન કરનારા છે, પણ આ લોક તથા પરલોકમાં દુઃખને ઉત્પન્ન કરનારા નથી, એવા તે ભાગ સુખના સાધન છે. આ રથલે તાત્ત્વિક હેતુ કહે છે કે, બંધ હેતુને અભાવ છે માટે એટલે કુગતિમાં પડવાનું નિમિત્તરૂપ જે અશુભ કર્મ પ્રકૃતિ લક્ષણ વાલા બંધનું હેતુપણું આ દેખાડેલા ઉદાર ભગ સાધને ને નથી માટે, આ કહેલી વાતનું તાત્પર્ય એ છે કે તે ઘણાં ઉદાર એવા ભેગ સાધનેને બંધ હેતુ પણાના અભાવથી ઉદાર સુખના સાધનજ તે પુરૂષને થાય છે. જે બંધ હેતુને અભાવ છે તે પ્રયત્ન શિવાય પ્રાપ્ત થાય છે, ઈત્યાદિ ઉત્તરોત્તર હતુ અને તેના હેતુભૂત પાંચ હેતુઓથી બંધ હેતુને અભાવ જાણે. ૩૨
હવે તે બંધ હેતુપણાના અભાવને વિશેષથી ભાવના કરતા કહે છે. પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org