________________
धर्म बिन्दुप्रकरणे
सर्वमेव रूपसंपदादि शुतरं प्राच्यापेक्षयाऽतीव शुनं तत्र स्थाने ॥ २१ ॥ પર ગતિરારીરાવિદ્દીનમિતિ | શ્o ૫
गतिर्देशांतरसंचाररूपा शरीरं देहः आदिशब्दात् परिचारप्रवी चारा दिपरिग्रहस्तैहींनं तुछं स्यात् उत्तरोतरदेवस्थानेषु पूर्वपूर्वदेवस्थानेज्यो गत्यादीनां atta शास्त्रेषु प्रतिपादनात् ॥ २२ ॥
તથા રતિભુવઃ સ્વેનેતિ ॥ ૨૩ ૫
त्यक्तं चिचवाक्कायत्वरा रूपया बाधया || २३ || पुनरपि कीदृगित्याह ।
अतिविशिष्टाल्दादादिमदिति ॥ २४ ॥
ઇન્સ
ટીકા”—તે દેવસ્થાનમાં રૂપ સૉંપત્તિ ઇત્યાદિ સર્વ વસ્તુ પૂર્વની અપેક્ષાએ સુંદરજ મલે છે. ૨૧
લા—પરંતુ ગતિ તથા શરીરાદિક પૂર્વ પૂર્વની અપેક્ષાએ હીન હેાય છે. ૨૨
ટીકાથ—ગતિ એટલે દેશાંતર જવારૂપ અને શરીર એટલે દેહ આદિશબ્દથી પરિચાર તથા પ્રવીચાર વગેરેનું ગ્રહ્મણ કરવું. તે સ હીનપણું એટલે તુચ્છપણું પ્રાપ્ત થાયછે. કારણ કે, ઉત્તરાત્તર દેવતાના સ્થાનમાં પૂર્વ પૂર્વ દેવતાના સ્થાનથી ગતિ પ્રમુખનું અલ્પપણું શાસ્ત્રને વિષે પ્રતિપાદ્યન કરેલુ છે. રર
મૂલા—ઉત્સુકષણાના દુઃખવડે રહિત એવું ઉત્તમ દેવસ્થાનમાં જન્મ થાય છે. ૨૩
ટીકા—ઉત્સુકપણાથી રહિત એટલે મન, વચન અને કાયાની ત્વરારૂપ પીડાથી રહિત હૈાય છે. ૨૩.
વળી તે કેવુ છે ! તે કહે છે.
મુલા—વળી તે જન્મ અતિશય આહ્વાદથી યુકત ાયછે.૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org