________________
धर्मबिन्दुप्रकरणे नं जनानां,अत्युदारयाशयः, असाधारणा विषयाः, रहिताःसंके. शेन, अपरोपतापिन, अमंगुलावसानाति ॥१॥
गुणाः शिष्टचरितविशेषा असज्जनानन्यर्थनादयः । तथा च परन्ति । " असंतो नान्याः सुहृदपि न याच्यस्तनुधनः,
प्रियात्तिाप्या मबिनमसुनंगेऽप्यसुकरम् । विपगुच्चैः स्थेय पदमनुविधेयं च महतां,
सतां केनोदिष्टं विषममसिधाराव्रतमिदम् ॥ १॥ तेषां पक्षोऽभ्युपगमः तत्र पातोऽवतार इति । अत एव असदाचारजीरुता। चौर्यपारदार्याधनाचाराद् व्याधिविषप्रदीपनकादिन्य श्वदूरं जीरुनावः । कट्याથાય છે, જે માતાપિતાદિ ગુરૂજનને સંતોષ કરનારી છે, બીજા ગુ. ણને વધારનારી છે અને લેકને દષ્ટાંત દેવા ગ્ય છે, અતિ ઉદાર એ મનને પરિણામ થાય છે. અસાધારણ વિષય પ્રાપ્ત થાય છે, જે વિષયે કલેશ રહિત, પરને પરિતાપ નહીં કરનારા અને સુંદર પરિણામ વાલા છે. ૧૪
ટીકાર્ય–ગુણ એટલે દુર્જનની પ્રાર્થના ન કરવી વિગેરે શિષ્ટ પુરૂના આચરણે તેને માટે નીતિ શાસ્ત્રમાં કહેલું છે –
અસત્યુની પાસે પ્રાર્થના કરવી નહીં, મિત્ર કે સગો હોય પણ જે તે થોડા ધનવાલા હોય તે તેની પાસે યાચના કરવી નહીં. ન્યાયથી સુંદર નિર્વાહ કરે, પ્રાણને નાશ થાય તો પણ અકાર્ય કરવું નહીં, વિપત્તિ આવે ત્યારે ઉન્નતપણે રહેવું અને મોટા પુરૂના આચરણને અનુસરવું આ પ્રકારનું ખર્શની ધાર જેવું આકરું મોટા પુનું વ્રત કાણે ઉપદેશ કરેલું છે ? એ તો સહુ પુરૂષને સ્વભાવ જ છે.
તે ગુણને પાપાત એટલે તે ગુણે પોતાનામાં આવે એવી રીતે કરવું, એથી કરીને અસત્ આચરણથી ભય રાખવો એટલે ચારી, વ્યભિચાર વગેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org