________________
રૂus
પરિન્યુવાર,
तच्युतावपि देवलोकादवतारे किं पुनस्तत्रमुखमवेत्यपिशब्दार्थः। विशिष्टे देशे मगधादौ विशिष्ट एव काले मुखमाउःखमादौ स्फीते परिवारादिस्फीतिमति महाकुले इक्ष्वाकादी, निकलंके असदाचारकलंकपंकविकले, अन्वयेन पितृपितामहादिपुरुषपरंपरया अत एव नदने उनटे केनेत्याह सदाचारेण देवगुरुस्वजनादिसमुचितमतिपत्तिलक्षणेन, आख्यायिका कथा तत्पतिबका ये पुरुषास्तथाविधान्यासाधारणाचरणगुणेन तैर्युक्ते संबके किमित्याह अनेकमनोरथापूरकं स्वजनपरजनपरिवारादिमनोऽनिलषितपूरणकारि, अत्यंतनिरवयं शुजलनगुनग्रहावलोकनादिविशिष्टगुणसमन्वितेन एकांततो निखिलदोषविकलं जन्म પ્રાર્નાવ નિા શરૂ II
તત્ર થવતિ તારા
ટીકાર્ય–દેવલોથી વ્યા પછી પણ તેમને સુખ થાય છે તે દેવલોકમાં સુખ હોય, તેમાં શું કહેવું ? એ અતિ શબ્દનો અર્થ છે. મગધ વગેરે સારા દેશમાં, સુષમદુષમાદિક સારા કાલમાં, પવિારાદિ સહિત એવા ઈશ્વાકુ વગેરેના મોટા કુલમાં, જન્મ થાય છે તે મોટા કુલ એટલે જે કુલ અસત્ આચારના કલંક રૂપ કાદવથી રહિત છે. પિતા અને પિતામહ (બાપદાદા) ઇત્યાદિ પુરૂષોની પરંપરા એ ગ્ય એવા દેવગુરૂ રવજનાદિક પુરૂષની ઉચિત સેવા રૂપ સદાચારથી યુકત છે. વળી કથા સાથે (બાંધેલા ) જોડાએલા ખ્યાતિવાલા પુરૂષોથી યુકત છે એટલે અન્ય પુરૂષોથી ન બની શકે એવા તે પ્રકારના અસાધારણ આચરણ ગુણ વડે જેમની કથાઓ પ્રસિદ્ધ છે, એવા પુરૂ થિી યુક્ત જે મહાકુલ છે, તેમાં તે પુરૂષને જન્મ થાય છે, તે જન્મ કેવું છે? અનેક મનેરને પૂરનાર એટલે વજન પરજન આદિને મનેરને પૂરણ કરનારું અને અતિશય નિર્દોષ એટલે શુભ લગ્ન તથા શુભ ગ્રહની દષ્ટિ ઈત્યાદિ વિશિષ્ટ ગુણ સહિત હોવાથી એકાંતે સર્વ દેષથી રહિત એવું પૂર્વે કહ્યા તે દેવલોકથી ઢેલા પુરૂષોનું જન્મ થાય છે. ૧૨
તે ઉત્તમ મનુષ્ય જન્મને વિષે જે હેય છે, તેને કહે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org