________________
३
धर्मबिन्दुप्रकरणे यथा-विशिष्ठं देवसौख्वं यचिवसौख्यं च यत्परम् । धर्मकल्पमस्येदं फलमाहुर्मनीषिणः ॥ ३॥ इति ।
विशिष्ट सौधर्मादिदेवलोकसंबंधितयाशेषदेवसौख्यातिशायि देवसौख्यं सुर शर्म यदिहैव वक्ष्यमाणं शिवसौख्यं मुक्तिशर्म चः समुच्चये यदिति प्राग्वत् परं प्रकृष्टं तत्किमित्याह धर्मकल्पद्रुमस्य जावधर्मकल्पपादपस्य इदं प्रतीतरूपतयाप्रथिमानं फलं साध्यमाहुःउक्तवंतःमनीषिणः सुधर्मस्वामिप्रभृतयो महामुनय इति
इत्युक्तो धर्मः सांप्रतमस्य फलमनुवर्णयिष्यामः ॥४॥ति
सुगममेव ।। विविधं फलमनंतरपरंपरानेदादिति ॥५॥
લાર્થ-દેવસંબંધી મોટું સુખ અને ઉત્કૃષ્ટ મોક્ષસુખ એ ધર્મરૂપી કલ્પવૃક્ષનું ફલ છે, એમ મોટા બુદ્ધિમાન પુરૂષો કહે છે. ૩
ટીકાથે--વિશિષ્ટ એટલે સધર્માદિદેવલોકને સંબંધે કરી બાકી રહેલા દેવ સંબંધી સુખથી અતિશય મોટું દેવસુખ કે જે આગળ કહેવામાં આવશે તથા અહિં પણ આગળ કહેવામાં આવશે એવું ઉત્કૃષ્ટ મોક્ષસુખ તે બંને ભાવધર્મરૂપ કલ્પવૃક્ષના વિખ્યાત ફલ છે, એમ સુધર્મા રવામી પ્રમુખ મહાન મુનિઓ કહે છે. ૩
મૂલાર્થ_એવી રીતે ગૃહસ્થ ધર્મ અને યતિધર્મ કહેવામાં આવ્ય, હવે તે ધર્મના ફલનું વર્ણન કરીએ છીએ. ૪ -
એ સૂત્રને અર્થ સુગમ છે, તેથી ટીકા આપી નથી. ૪
મલાથ–અનંતર ફલ અને પરંપરા ફલ એમ બે પ્રકારનું ધર્મનું ફલ છે. ૫
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org