________________
જાત ભર પ્રચાચા
-અન-નાકbe
तस्य चेदमादिसूत्रम् ।
फलप्रधान आरंज इति सलोकनीतितः । संक्षेपामुक्तमस्येदं व्यासतः पुनरुच्यते इति ॥ १॥
फलं प्रधानं यस्येति स तथा आरंनोधर्मादिगोचरा प्रवृत्तिः इति अस्याः सबोकनीतितः शिष्टजनसमाचारात् किमित्याह, संक्षेपात्परिमितरूपया नक्तमस्य
છે કે પર
સી
છે . છે.
તે
નું આ પ્રથમ સૂત્ર –
મૂલાર્થ જેનું ફલ પ્રધાન હોય તેને આરંભ કરવો, એ સપુરૂષોની નીતિ છે, તેથી ગ્રંથના આઘમાં ધર્મનું આ ફલ છે એમ સંક્ષેપમાં કહેલું છે, તે ધર્મના ફલને હવે વિસ્તારથી કહે છે. ૧
ટીકાW—શિષ્ટ જનને એવો આચાર છે કે, કલ જેમાં પ્રધાન છે એવી ધર્માદિક સંબંધી પ્રવૃત્તિ કરવી એવી પુરૂષની નીતિને આશ્રય કરી ગ્રંથકારે “ધર્મનું આ ફલ છે” એમ સંક્ષેપથી ગ્રંથના આરંભમાં “ધન ધનાર્થનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org