________________
सप्तमः अध्यायः।
રૂા? धर्मस्येदंफलं " धनदो धनार्थिनां प्रोक्तः” इति श्लोकन शास्त्रादौ व्यासतो विस्तरेण पुनरुच्यते इदमिदानीमिति ॥ १॥
ननु यदि व्यासतः पुनरिदानी वक्ष्यते तत्किमिति संक्षपात् पूर्न फसमुक्तमित्याशंक्याह ।
प्रवृत्त्यंगमदः श्रेष्टं सत्वानां प्रायशश्च यत् । आदौ सर्वत्र तयुक्तमनिधातुमिदं पुनः ॥२॥ इति ।
प्रवृत्त्यंगं प्रवृत्तिकारणं अदः फलं श्रेष्ठं ज्यायः सत्त्वानां फलार्थिनां प्राणिविशेषाणां प्रायशः प्रायेण चकारो वक्तव्यांतरसमुच्चये । यद्यस्मादादौ प्रथम सर्वत्र सर्वकार्येषु तत्तस्मायुक्तमुचितमनिधातुं नणितुं संपादाविति आदावेव विस्तरेण फणभणने शास्त्रार्थस्य अतिव्यवधानेन श्रोतुस्तत्र नीरसनावप्रसंगेनादर एव स्यादिति, दं पुनरिति यत्पुनासतः फलं तदिदं वक्ष्यमाणम् ॥२॥
બોર” એ સ્લાક વડે કહેલું છે તેને ધર્મના ફલને 3 હવે વિરતારથી કહે છે?
અહિં કોઈ શંકા કરે કે, હવે તમે ધર્મનું ફલ વિરતારથી કહે છે તો પ્રથમ સંક્ષેપથી કેમ કહ્યું તેને ઉત્તર આપે છે.
મૂલાર્થ–સર્વ કાર્યને વિષે પ્રાણીઓને પ્રવૃત્તિ થવાનું કારણ પ્રાયે કરી એના ફલનું કહેવું, એ શ્રેષ્ઠ છે, માટે ગ્રંથના આરંભને વિષે સંક્ષેપ ફલ કહેવું, તે યુક્ત છે, અને હવે ગ્રંથને અંતે ધર્મના ફલને વિસ્તારથી કહેવું તે યુક્ત છે. ૨
ટીકાર્ય–ફલના અથ એવા પ્રાણીઓને ધર્મા સર્વ કાર્યમાં પ્રવૃત્તિ થવાનું કારણું પ્રાયે કરી પલ છે, તે હેતુ માંટે આ ગ્રંથના આદિમાં સંક્ષેપથી ફલ કહ્યું, તે યુકત છે કારણકે, પ્રથમથી જ વિરતાર વડે ફલ કહીએ તે શાત્રના અર્થને કહેવાને ઘણે અંતર થવાથી સાંભળનારને નીરસ ભાવ થવાને પ્રસંગ આવે તેથી કરીને શાસ્ત્ર સાંભળવામાં અનાદરજ થાય માટે આધમાં સંક્ષેપથી ફલ કહેવું અને અંતે વિસ્તારથી ફલ કહેવું, તે યુકત છે. તેથી હવે ગ્રંથકાર ધર્મનો ફલને વિરતારથી કહે છે. જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org