SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ જાત ભર પ્રચાચા -અન-નાકbe तस्य चेदमादिसूत्रम् । फलप्रधान आरंज इति सलोकनीतितः । संक्षेपामुक्तमस्येदं व्यासतः पुनरुच्यते इति ॥ १॥ फलं प्रधानं यस्येति स तथा आरंनोधर्मादिगोचरा प्रवृत्तिः इति अस्याः सबोकनीतितः शिष्टजनसमाचारात् किमित्याह, संक्षेपात्परिमितरूपया नक्तमस्य છે કે પર સી છે . છે. તે નું આ પ્રથમ સૂત્ર – મૂલાર્થ જેનું ફલ પ્રધાન હોય તેને આરંભ કરવો, એ સપુરૂષોની નીતિ છે, તેથી ગ્રંથના આઘમાં ધર્મનું આ ફલ છે એમ સંક્ષેપમાં કહેલું છે, તે ધર્મના ફલને હવે વિસ્તારથી કહે છે. ૧ ટીકાW—શિષ્ટ જનને એવો આચાર છે કે, કલ જેમાં પ્રધાન છે એવી ધર્માદિક સંબંધી પ્રવૃત્તિ કરવી એવી પુરૂષની નીતિને આશ્રય કરી ગ્રંથકારે “ધર્મનું આ ફલ છે” એમ સંક્ષેપથી ગ્રંથના આરંભમાં “ધન ધનાર્થનાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005149
Book TitleDharmbindu Granth
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy