________________
પણ: અધ્યાયઃ |
રૂng कुमारमाहिंदाणं तेनलेसं वीश्चय । अट्टमासपरिपाए समणे निग्गये बनलोगसंतगदेवाणं तेनलेसं वीश्वय । नवमासपरियाए समणे निग्गंथे महाशुक्कसहस्साराणं देवाणं तेजलसं वीईचयश् । दसमासपरियाए समणे निग्गंथे आणयपाणयारणअच्चुआणं देवाणं तेनलेसं वीवय । एकारसमासपरियाए समणे निगये गेवेज्जाणं देवाणं तेनलेस वीश्वया । बारमासपरियाए समणे निगंथे अगुत्तरोववाझ्याणं देवाणं तेनलेसं वीश्वय । तेण परं सुके सुक्कानिजाती नवित्ता सिज्ज बुक मुच्च परिनिव्वाइसव्वापुरकाणमंतकरेइति ॥
इति श्रीमुनिचंजसूरिविरचितायां धर्मविऽवृत्ती यतिधर्मविषयविधिः षष्ठोऽध्यायः समाप्तः ।
ના દેવતાની તેજલેશ્યાને ઉલ્લંઘન કરે છે. આઠ માસના પર્યાયવાલો સાધુ બ્રહ્મલોક અને લાંતક દેવલોકના દેવતાની તેજલેશ્યાને ઉલ્લંઘન કરે છે. નવ માસના પર્યાયવાલો સાધુ મહા શુક્ર અને સહસ્ત્રાર દેવલોકના દેવતાની તેજેશ્યાને ઉલ્લંઘન કરે છે. દશ માસના પર્યાયવાલો નિગ્રંથ મુનિ આનત,પ્રાણત,આરણ અને અર્ચ્યુત, દેવકના દેવતાની તેજેશ્યાને ઉલ્લંઘન કરે છે. અગીયાર માસના પર્યાયવાલા નિર્ચથ મુનિ શૈવેયક દેવતાની તેજલેશ્યાને ઉલ્લંધન કરે છે બાર માસના પર્યાયવાલો નિર્ચથ મુનિ અનુત્તર વિમાનના દેવતાની તેલસ્થાને ઉલ્લંધન કરે છે, ત્યાર પછી શુકલ અને શુકલાભિજાત્ય થઇને સિદ્ધ થાય છે,બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, પરિ નિર્વાણ થાય છે, યાવત્ સર્વ દુ:ખને અંત કરે છે.(એટલે સાસાન્ય રીતે અણિમાદિ ઐશ્વર્ય પામે છે, બુદ્ધ કહેતાં કેવલિ થાય છે, મુક્ત કહેતાં ભોપગ્રહ કર્મથી મુકત થાય છે, પરિનિર્વાણ કહેતાં સર્વથા કર્મ રહિત થઈ યાવત્ સર્વ દુઃખને અંત કરે છે.) | ઇતિ મુનિચંદ્ર વિરચિત ધર્મ બિંદુ ગ્રંથની ટીકાને વિષે
યતિધર્મના વિષયના વિધિ નામે છે અને
ધ્યાય સંપૂર્ણ થયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org