________________
વ8: અધ્યાયઃ |
३७ए
વિતિ __चारित्रिणां परिणतचारित्राणां तस्य चारित्रपरिणामस्य साधनानि यान्यनुष्ठानानि गुरुकुलवासादीनि तानि विषयो यस्य स तथा । तुपुनरर्थे उपदेशः प्रवर्तकवाक्यरूपो यः शास्त्रषु गीयते स प्रतिपाती प्रतिपतनशीलः यतोऽसौ चारित्रपरिक्षामो वर्त्तते कुत इत्याह कर्मवैचित्र्यात् विचित्राहि हि कर्माणि ततस्तेन्यः किं न संभाव्यते यतः पठ्यते ।
कम्माइं नूण घणचिक्कणाई कढिणाई वज्जसाराई ।
गाणड्ढयंति पुरिसं पंथाओ उप्पहं नेति ॥ १ ॥ ततः पतितोऽपि कदाचित्कस्यचित् चारित्रपरिणामः तथाविधाकर्षवंशात् पुनरपि गुरुकुलवासादिन्यः सम्यमयुक्तेन्यः प्रवर्तत इति तत्साधनोपदेशो ज्या
છાન તે જેને વિષય છે એવો ઉપદેશ શાસ્ત્રમાં કહ્યું છે, તેનું કારણ એ છે કે, કર્મના વિચિત્રપરિણામથી આચારિત્ર પરિણામ પડવાને છે, એટલે ઉપદેશની સફલતા છે, તેથી ઉપદેશ કરવો યોગ્ય છે. ૬૯
ટીકાથે–ચારિત્ર જેમને પરિણમ્યું છે, એવા પુરૂષોને જે ચારિત્ર - રિણામ છે, તેના જે ગુરૂકુલ વાસ વગેરે સાધને–અનુષ્ઠાને છે, તેના વિધ્યરૂપ જે ઉપદેશ–ઉપદેણાના વચનરૂપ જે શાસ્ત્રમાં કહેલો છે, તે અતિ ઉત્તમ છે. કારણકે, તે ચારિત્રને પરિણામ કર્મની વિચિત્રતાને લઈને પતનશીલ છે, એટલે પડનાર છે. તે વિચિત્ર કર્મોથી શું નથી સંભવતું ? અર્થાત્ સર્વ વાત સંભવે છે, તેને માટે શાસ્ત્રમાં કહ્યું છે
ગાઢ, ચિકણા, કઠિન, અને વજના જેવા મજબુત એવા કર્મો જ્ઞાનને વિષે રિથર થયેલા પુરૂષને પણ સન્માર્ગથી ઉન્માર્ગ પ્રત્યે લઈ જાય છે. ” ૧
તેથી કોઇવાર કોઈને પતિત થયેલ ચારિત્રને પરિણામ તે પ્રકારના આકર્ષણના વશથી સારી રીતે પ્રયોજેલા ગુરૂકુલ વાસ વગેરેથી પુનઃ તે ચારિત્ર પરિણામ જે પ્રવર્તે છે તેથી ચારિત્ર પરિણામના સાધન રૂપ જે ગુરૂ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org