________________
રૂ90
धर्मबिन्दुप्रकरणे तत्कथंतेस्तैर्वचनैस्तत्मतिपत्तावपि साधूनामनुशासनं शास्त्रेषु निरूप्यते । यथा ।
" गुरुकुलवासो गुरुतंतया य बचियविणयस्स करणं च । वसहीपमज्जणाइसुजत्तो तह काल विकाए ॥ १ ॥ अनिगृहणाबलंमि सव्वत्थ पवतणं पसन्तीए। नियमानचिंतणं सऽ प्राणुग्गहो मित्ति गुरुवयणे ॥२॥ संवरनिच्छिटत्तं उज्जीवणरकणासु परिसुद्धे ।। विहिसज्झाओ मरणादवेकणं जइ जणुवएसो ॥ ३ ॥ इत्याशक्याह । तत्साधनानुष्ठानविषयस्तूपदेशः प्रतिपात्यसौ कर्मवैचित्र्या
હિતકારી છે, તે તે ચારિત્રના પરિણામની પ્રાપ્તિ થયા છતાં પણ શાસ્ત્રના તે વચન વડે સાધુઓને શિક્ષણ કેમ કહ્યું છે કે જેમકે,
મુનિ ગુરૂકુલને વિષે નિવાસ કરે, ગુરૂને આધીન રહે, ઉચિત એ વિનય કરે અને કાલની અપેક્ષાએ કરીને વસતિની પ્રમાર્જનાદિ કરવાને વિષે યત્ન કરે. ૧
તથા બલનું ગોપન ન કરે, સર્વ ઠેકાણે પ્રશાંત પણે પ્રવર્તે, પિતાને લાભ થાય તેવું નિરંતર ચિંતવન કરે અને ગુરૂની આજ્ઞા થતાં ગુરૂએ મારી ઉપર મેટે અનુગ્રહ કર્યો, એમ માને. ૨
તથા સંવરને વિષે અતિચારાદિ છિદ્રદોષનું નિવારણ કરે, છકાય જીવની રક્ષાને વિષે શુદ્ધપણું રાખે, વિનયાદિ વિધિવડે સ્વાધ્યાય કરે, મરણદિકની અપેક્ષા રાખે એટલે શાસ્ત્રોક્ત મરણના વિચાર કરે અને યતિજને પાસે ઉપદેશ સાંભળે. * ૩
ઇયાદિ શાસ્ત્રમાં સાધુઓને શિક્ષા વચને કેમ નિરૂપણ કર્યા છે? એ શંકાનું સમાધાન કરવા કહે છે,
મુલાઈ–તે ચારિત્રના પરિણામને સાધનાર એવા જે અનુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org