________________
३६
धर्मबिन्दुप्रकरणे
जावशुः सकाशान्महात्मन उक्तरूपस्य विनिवृत्ताग्रहस्य उपरतशरीरादिगोचरमूर्गदोषस्य उच्चैरत्यर्थं मोक्तुब्यो निर्वाणकडपो जवोऽपि मोदस्तावन्मोद एवेत्पपिशब्दार्थः । हिः स्फुटम् । यदवाचि ।
___“ निजितमदमदनानां वाक्कायमनोविकाररहितानाम् । विनिवृत्तपराशानाનિદૈવ મોક્ષ સુવિહિતાના” ને / રૂતિ I do |
अत्रोपपत्तिमाह। सदर्शनादिसंप्राप्तेः संतोषामृतयोगतः । लावैश्वर्यप्रधानत्वात्तदासन्नत्वतस्तथा ॥ ७१ ॥ इति ॥
सदर्शनादीनामधाकृतचिंतामणिकल्पद्रुमकामधेनूपमानानां सम्यग्दर्शन . झानचारित्राणां संप्राप्ाचात् यः संतोषामृतयोगस्तस्मात् मोक्तुब्यो नवोऽपि
રાદિ સંબંધી મૂછાષ જેને નાશ પામે છે, એવા ભાવસાધુને સંસાર પ્રાયે કરી અત્યંત મોક્ષ તુલ્ય થાય છે. મોક્ષ એજ મોક્ષ છે, એમ અવિ શ બ્દનો અર્થ છે. અહિં ક્રિ શબ્દ રફુટ અર્થમાં છે. આ સંસારજ મોક્ષ રૂપ છે, તે વિષે કહ્યું છે કે –
જેમણે મદ તથા મદન–કામને જીત્યા છે, જેઓ મન, વચન અને કાયાના વિકારોથી રહિત છે અને જેમણે પારકી આશા (પુલ ભાવની ઇચ્છા ) દુર કરી છે, એવા સુવિહિત સાધુઓને અહિંજ મોક્ષ છે.” ૧ ૮૦
આ સંસાર પણ માલ રૂપ છે, તે વિષે યુક્તિ કહે છે.
મૂલાર્થ–સેતુ એવા દર્શનાદિકની પ્રાપ્તિથી તથા સંતેષ રૂપ અમૃતના યોગથી, ભાવથી, એંયના પ્રધાનપણથી અને મોક્ષના સમીપપણાથી અહિંજ મોક્ષ છે. ૮૧
ટકાથ–ચિંતામણિ, કલ્પવૃક્ષ અને કામધેનુની ઉપમાઓને જેમણે નિરરકાર કરેલી (ન્ન કરેલી ) છે એવા સમ્ય દર્શન, સમ્યમ્ જ્ઞાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org