________________
વ: અધ્યાયઃ !
રૂos हीति संबंधः । उपपत्त्यन्तरमाह भावैश्वर्यप्रधानत्वात् नावैश्वर्येण कमामार्दवादिना प्रधान उत्तमस्तजावस्तत्त्वं तस्मात् सकाशात् तदासन्नत्वनो मोकासन्नन्नावात तथेति हेत्वंतरसूचक इति ।। ८? ॥
एतदेव समर्थयन्नाह।
तेजःप्राप्नोतिचारित्री सर्वदेवेज्यनत्तमम् इति ॥ २ ॥
नक्तं निरूपितं जगवत्यां किमित्याह । मासादिपर्यायदृष्ट्या मासेन धान्यां त्रिनिरित्यादिक्रमेण पर्यायस्य वृद्भौ सत्यां यावद् प्रादशभिर्मासैः परं प्रकष्ट तेजश्चित्तसुखसानलक्षणं प्राप्नोत्यधिगच्छति चारित्री विशिष्टचारित्रपात्रं पुमान् ।
અને સમ્યગ ચારિત્રને લાભથી પ્રાપ્ત થયેલ જે સંતેષ રૂપ અમૃતને વેગ, તેનાથી સંસાર પણ મોક્ષ તુલ્ય થાય છે. તે વિષે બીજી યુક્તિ કહે છે. ભાવથી ઐશ્વર્યનું પ્રધાનપણું છે એટલે ક્ષમા, માર્દવ વગેરેથી ઉત્તમપણું છે, તેથી તેમ મોક્ષનું સમીપણું છે, તેથી પૂર્વે કહેલા ભાવયતિને સંસાર મોક્ષ તુલ્ય થાય છે. તથા શબ્દ બીજા હેતુને સૂચવે છે. ૮૧
પૂર્વોક્ત વાતને સમર્થ કરે છે.
મૂલાર્થ–માસાદિ પર્યાયની વૃદ્ધિ કરીને ચાવત્ બાર માસે કરીને ચારિત્રધારી પુરૂષ સર્વ દેવતાઓથી ઉત્તમ એવા તેજને ઉત્કૃષ્ટ સુખને પ્રાપ્ત કરે છે. ૮૨
ટીકાઈ–ભગવતી સૂત્રમાં નિરૂપણ કર્યું છે, તે શું નિરૂપણ કર્યું છે ? માસાદિ પર્યાયની વૃદ્ધિ વડે કરીને એટલે એક, બે, ત્રણ માસ ઇત્યાદિ ક્રમ વડે કરી પર્યાયની વૃદ્ધિ સતે ઉત્કૃષ્ટ બાર માસે કરીને ચિત્તના સુખના લાભરૂપ લક્ષણવાલા ઉત્કૃષ્ટ તેજને તે વિશિષ્ટ ચારિત્રવાલ (ભાવયતિ) પુરૂષ પામે છે. તે તેજની ઉત્કૃષ્ટતા સ્પષ્ટ કરે છે. ભવનપતિથી આરંભી અનુત્તર વિમાનવાસી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org