________________
વ8 અધ્યાયઃ |
नच नैव एतदकालोसुकैक्यं परिणते अंगांगीनावमागते चारित्रपरिणाम||६६॥
कुत इत्याह । तस्य प्रसन्नगंजीरत्वादिति ॥ ६७ ॥
तस्य चारित्रपरिणामस्य प्रसन्नत्वात् शारदसमयसरःसलिलवत् तथा गंजीरत्वात् महासमुखमध्यवत् ॥ ६७ ॥
एतदपि कथमित्याह । हितावहत्वादिति ॥ ६ ॥ एकांतेनैव हितकारित्वात् ॥ ६ ॥ आह यदि परिणतश्चारित्रपरिणामः । प्रसन्नो गनीरस्तथा हितावहश्च
ટીકાર્થ--ચારિત્રને પરિણામ અંગાગીભાવને પામતાં એ અકાલ ઉત્સુકપણું થતું જ નથી. ૬૬
તેમ શા માટે ન થાય ? તેને ઉત્તર આપે છે.
મૂલાર્થ–ચારિત્રના પરિણામનું પ્રસન્નપણું અને ગંભીર પણું છે, એ હેતુ માટે, ૬૭
ટીકાર્થ–તે ચારિત્રના પરિણામનું શરદતુના સરોવરના જલની જેમ પ્રસનપણું છે અને મોટા સમુદ્રના મધ્યની જેમ ગંભીરપણું છે તેથી અકાલને વિષે ઉત્સુકપણું થતું નથી. ૬૭
ચારિત્રના પરિણામને પ્રસન્નપણું અને ગંભીરપણું શાથી થાય છે ? તે કહે છે.
મૂલાર્થ–ચારિત્રના પરિણામને હિતકારીપણું છે, તેથી. ૬૮
ટીકાઈ–ચારિત્રના પરિણામનું એકાંતેજ હિતકારપણું છે, એ હેતુ માટે. ૬૮
અહિં કોઈ શંકા કરે છે, જે ચારિત્રને પરિણામ પ્રસન્ન, ગંભીર અને ૪૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org