________________
धर्मविन्दुप्रकरणे तहि प्रवृशिमात्रमपि कर्त्तव्यमापन्नमित्याह । यतिधर्माधिकारश्चायमिति प्रतिषेध इति ॥ ६ ॥
यतिधर्माधिकारः शुद्धसाधुधर्मप्रस्तावः पुनरयं प्रक्रांत इति एतस्माद्धेतोः प्रतिषेधो निवारणं प्रवृतिमात्रस्य नहि यथा कयंचित् प्रवृत्तः सर्वोऽपि प्राणी जावधर्मप्रवृत्तिकालाराधको नवति किंतु 'घुणादरवृत्या कश्चिदेवेति सर्वत्रौचिન ગવર્તિતવ્ય ઘ | . अच्युच्चयमाह । न चैतत्परिणते चारित्रपरिणामे इति ॥ ६६ ॥
ત્યારે તે પ્રવૃતિ માત્ર પણ કર્તવ્યપણાને પ્રાપ્ત થયું ? તેને ઉતર આપે છે.
મૂલાર્થ–આ શુદ્ધ યતિધર્મ કહેવાને પ્રસ્તાવ આરંભેલ છે, માટે પ્રવૃત્તિ માત્રને નિષેધ છે. ૬૫
ટીકાર્યું–શુદ્ધ સાધુ ધર્મને કહેવાને આ પ્રસતાવ આરંભેલે છે, એ હેતુ માટે પ્રવૃત્તિ માત્રને નિષેધ કર્યો છે. કારણકે, જે તે પ્રકારે પ્રવર્તેલા સર્વ પ્રાણુ ભાવધર્મને કરવાના પ્રવૃતિ કાલના આરાધક થાય છે, એમ નથી એ તે
ધુણાક્ષર ન્યાયે કરી જે તે પ્રકારે પ્રવર્તનાર કોઈકજ પુરૂષ ભાવધર્મમાં પ્રવૃત્તિ કરવાના કાલને આરાધક થાય છે. પણ સર્વે થતા નથી, એથી સર્વત્ર ઉચિત પણથી પ્રવર્તવું. ૬૫
પ્રવૃત્તિ માત્રને નિષેધ છે, એની પુષ્ટિને આગલ્યા સૂત્રથી કહે છે,
મૂલાર્થ–ચારિત્રના પરિણામ પ્રણમવાથી ઉત્સુકપણું હોય જ નહીં. ૬૬
૧ લાકડામાં જીવ ઉત્પન્ન થઈને લાકડાને કરે છે, તેનો અક્ષરના જેવો આકાર થઈ જાય છે તે ધુણાક્ષર ન્યાય કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org