________________
ઉષ: અધ્યયઃ
३७३ मुत्पिमादिर्घटस्य नादर्शयति चात्मानमौत्सुक्यं कार्यप्रवृत्तिकाले मतिमतामिति कथं तत् तत्साधननावं लब्धुमर्हतीति अतएव पठ्यतेऽन्यत्र
પ્રાપૂર્વ સંર્વ અમને ઋત્યમેવ વાસ प्रणिधानसमायुक्तमपायपरिहारतः ॥ १ ॥ તિ છે ? यदि नौत्सुक्यं प्रवृत्तिकालसाधनं तर्हि किं साधनमित्याशंक्याह । प्रनूतान्येव तु प्रवृत्तिकालसाधनानीति ॥ ६ ॥ प्रजूतान्येव तु बहून्येव नपुनरेकं किंचन प्रवृत्तिकालसाधनानि संतीति ॥६॥
પ્રવૃત્તિ કાલે કારણ રૂપે પિતાને દેખાડે છે, તેમ બુદ્ધિમાન્ પુરૂષોને કાર્યની પ્રવૃત્તિના કાલને વિષે ઉત્સુકપણું આત્માને દેખાડતું નથી. તેથી, તે ઉત્સુકપણું કારણ ભાવને પામવાને ગ્ય શી રીતે થાય ? એટલે કાર્યમાત્રની સિક્રિને વિષે ઉત્સુકપણું કારણ નથી પણ ઉલટું વિદન રૂપ છે, માટે સારા ઉપાય રૂપ ઉચિત પ્રવૃત્તિ કરવી એજ કાર્ય સિદ્ધિ થવાનું કારણ છે, કારણકે, ખરો ઉપાય તે કાર્યની સિદ્ધિ કર્યા વિના રહેતો નથી. એટલે ત્વરા રહિત શક્ય અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરવી એજ ઉચિત પ્રવૃત્તિ કહેવાય છે. તેને માટે અન્ય ગ્રંથમાં પણ કહ્યું છે.
“ઉતાવળ કર્યા વિના સર્વ ગમન અથવા કાર્ય કરવા પ્રવર્તવું, કારણકે, કષ્ટને પરિહાર કરવાથી ચિત્તના એકાગ્રપણાએ યુક્ત એવું કાર્ય થાય છે. ૧
એમ કહેલું છે. ૬૧
જે પ્રવૃત્તિ કાલનું કારણ ઉત્સુકપણું ન હોય તે પછી બીજું કયું હોય ? એ શંકાને ઉત્તર આપે છે –
મૂલાર્થ–પ્રવૃત્તિ કાલના કારણે તે ઘણાંજ છે. દર ટીકાર્થ–પ્રવૃત્તિ કાલના કારણે ઘણાંજ છે. કોઈ એકજ છે, એમનથી,૬૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org