________________
: અધ્યાયઃ |
कथमित्याह । अकालौत्सुक्यस्य तत्त्वतस्तत्वादिति ॥ ७ ॥
अकाले चिकीर्षितकार्याप्रस्तावे यदौत्सुक्यं तत्कालोचितकार्यातरपरिहारेण तीचिकी लक्षणं तस्य तत्त्वतः परमार्थतः तत्वात् आर्तध्यानत्वात् व्यवहारतस्तु धर्मध्यानत्वमपि इति तत्त्वग्रहणमिति ॥ ॥
ननु अनुत्सुकः प्रवृत्तिकालमपि कथं लप्स्यते इत्याशंक्याह । ને પ્રવૃત્તિવલસાજનનિતિ પણ
न नैवेदमौत्सुक्यं प्रवृत्तिकालसाधनं कार्यस्य यः प्रवृत्तिकामा प्रस्तावलक्षण: तस्य साधनं हेतुः अनवसरोपहतत्त्वात् । नहि अत्यंतबुजुक्षवोऽपि पुरुषा अभ
કયે પ્રકારે આર્તધ્યાનને પ્રસંગ પ્રાપ્ત થાય છે તે કહે છે.
મૂલાર્થ—અકાલે ઉત્સુકપણું કરવું, તે પરમાર્થ રીતે આર્તધ્યાનપણું છે. ૫૮
ટીકાર્ય–અકાલ એટલે કરવા ઇચ્છેલા કાર્યને પ્રસંગ ન હોય તે તખતે જે ઉત્સુકપણું કરવું એટલે તે સમયે કરવા ગ્ય બીજા કાર્યને ત્યાગ કરી બીજું કાર્ય કરવું. તે સમય વિના તીવ્રપણે કરવાની ઈચ્છા રૂપ લક્ષણ વાલા કાર્યને પરમાર્થ પણે આર્તધ્યાનપણું છે અને વ્યવહારથી ધર્મધ્યાનપણું છે, તે પણ તત્વથી આર્તધ્યાનપણું છે, એમ કહેવાને તત્ત્વ શબ્દનું ગ્રહણ કર્યું છે. ૫૮
અહિં શંકા કરે કે, ઉત્સાહહિત એવો પુરૂષ પ્રવૃત્તિ કાલને કેવી રીતે પામી શકશે? એ શંકાને ઉત્તર આપે છે.
મૂલાર્થ_એ ઉત્સુકપણું પ્રવૃત્તિકાલનું સાધન નથી. ૫૯
ટીકાર્થ–એ ઉત્સુકપણું પ્રવૃત્તિકાલનું સાધન નથી એટલે પ્રતાવ રૂપ પ્રવૃત્તિકાલનું હેતુ રૂપ નથી, કારણકે, તે અવસર વિનાનું છે. જેમ અતિ ભુખ્યા થયેલા પુરૂષો પણ અવસર વિના ભેજનને મેળવી શકતા નથી. પરંતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org