________________
धर्मबिन्दुप्रकरणे. यथाशक्तिप्रवृत्तेरिति ॥ ५५॥
यथाशक्ति यथासामर्थ्य सर्वकार्येषु प्रवृत्तेः ॥ ५५ ॥ इयमपि कथमुच्यते । सद्भावप्रतिबंधादिति ॥ ५६ ॥
सजावे शक्यतया सत्यरूपे कृत्येऽर्थे चित्तस्य प्रतिबंधात्मतिवचत्वात् ૨૬ ||
विपर्यये बाधकमाह । श्तरथार्तध्यानापत्तिरिति ॥ ७ ॥
इतरथा अनुचितारंने आर्तध्यानस्य प्रतीतरूपस्य आपत्तिः प्रसंगः ચાર | પ૭ |
મૂલાઈ–પિતાની શક્તિ પ્રમાણે વર્તે છે, તેથી. પપ
કાર્થ–પતાની શક્તિ પ્રમાણે એટલે પોતાના સામર્થ્ય પ્રમાણે સર્વ કાર્યમાં પ્રવૃત્તિ કરે છે, તેથી તેને અતિચાર લાગતું નથી. પપ
યથા શક્તિ પ્રવૃત્તિ પણ કેવી રીતે થાય
મૂલાર્થ–સત્ એવા ભાવમાં પ્રતિબંધપણું છે, એ હેતુ માટે. ૫૬
ટીકાથ–સભાવ એટલે જેનું રૂપ કરવાનું શક્ય છે એ સત્ય ભાવ અર્થાત્ પિતાની શક્તિ પ્રમાણે કાર્યને વિષે ચિત્ત બાંધેલું છે તેથી. ૫૬ - પ્રથમ કહ્યું તેથી ઉલટું હોય તે બાધ આવે તે કહે છે.
મૂલાર્થ_શક્તિ ઉપરાંત કરવાથી આર્તધ્યાનની પ્રાપ્તિ થાય છે. ૫૭
ટીકાર્ય-શકિત ઉપરાંત અનુચિત કાર્ય કરવાનો આરંભ કરવાથી જેનું સ્વરૂપ પ્રખ્યાત છે એવા આર્તધ્યાનને પ્રસંગ આવે. પ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org