________________
३६७
धर्मबिन्दुप्रकरणे एवं च अव्यस्तवोऽपि जगवउपदेशपालनारूप एवेति जावः ॥ ५० ॥ अथ जगवति चित्तावस्थिते फलमाह । हृदि स्थिते च जगवति क्विष्टकर्मविगम इति ॥५१॥ प्रतीतार्थमेव परं क्लिष्टकर्म तमुच्यते यत्संसारवासैकनिबंधनमिति ॥ २१ ॥ एतदपि कुत इत्याह । जलानतवदनयोर्विरोधादिति ॥ ॥
वारिवैश्वानरयोरिवअनयोर्जगवञ्चिचावस्थानक्लिष्टकर्मणोविरोधात् परस्परવાધના | પ૭
पुनरपि प्रकृतोपसंहारमाह।
એવી રીતે દ્રવ્યતવ પણ ભગવંતના ઉપદેશને પાલવા રૂપ છે એ ભાવાર્થ છે. ૫૦
ભગવંત ચિત્તમાં રહેવાથી શું ફલ થાય છે, તે કહે છે.
મૂલાઈ–ભગવંત હૃદયમાં રહેવાથી કલેશકારક કર્મને નાશ થાય છે. પ૧
ટીકાર્ય–આ સૂત્રને અર્થ સુગમ છે, પરંતુ કિલષ્ટ કર્મ તેનું નામ કે જે સંસારમાં નિવાસનું જ કારણ હોય છે એ અશુભાનુંબંધી મિથ્યાત્વમેહ, નીય આદિ કર્મ જાણવા. ૫૧.
ભગવંત ચિત્તમાં રહેવાથી કિલષ્ટ કર્મને નાશ થાય છે, એ શાથી કહે છે ? તેને ઉત્તર આપે છે.
મૂલાર્થ–ભગવંતનું ચિત્તમાં રહેવું અને કિલષ્ટ કર્મનું રહે વું, એ બંનેને જલ અને અગ્નિની પેઠે પરસ્પર વિરોધ છે. પર
ટીકાર્થ–જલ અને અગ્નિની જેમ, ચિત્તમાં ભગવતનું રહેવું અને કિલષ્ટ કર્મનું રહેવું એ બંનેને પરસ્પર વિરોધ છે. પર
હવે પુન: આરંભેલા પ્રકરણની સમાપ્તિ કરતાં કહે છે–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org