________________
षष्ठः अध्याय ।
रूपमस्य तावस्तत्त्वं तस्मात् ॥ ४५ ॥
कुत इत्याह ।
नावस्तवांगतया विधानादिति ॥ ५० ॥
शुद्धयतिधर्मकारणतया विधानाद् अन्यस्तवस्य यदा हि विषय पिपासा - दिनिः कारणैः साधुधर्ममंदिर शिखरमारोढुमक्षमो धर्म च चिकीर्षुः प्राणी तदा महतः सावद्यांतरान्निवृत्तेरुपायमन्यमस्यापश्यन् भगवान् अन् सदारंभरूपं अव्यस्तवमुपदिदेश । यथा ।
.
३६७
“ जिननवनं जिनबिंबं जिनपूजां जिनमतं च यः कुर्यात् । तस्य नरामरशिवसुखफलानि करपल्लवस्थानि " ॥ १ ॥
કૃતિ ।
એ દ્રવ્ય સ્તવને ઉપદેશ પાલવાપણું છે, માટે તે ભગવતની ભકિત કહેવાય છે. ૪૯
દ્રવ્યસ્તવને પરમાત્માની ભકિત શામાટે કહેા છે? તે શંકાના ઉત્તર આપે છે.
મૂલા—દ્રશ્યસ્તવ એ ભાવસ્તવનું કારણ છે, એમ શાસ્ત્રમાં વિધાન કયુ` છે, તેથી દ્રવ્યસ્તવ પરમાત્માની ભકિત છે. ૫૦
ટીકા—દ્રવ્યતવનું વિધાન શુદ્ધ યુતિધર્મના કારણરૂપે છે, જયારે વિષય તૃષ્ણા વગેરે કારણેાથી સાધુ ધ રૂપ મંદિરના શિખરપર આરાહુણ કેરવાને અસમર્થ એવા અને ધર્મ કરવાની ઇચ્છા રાખતા પ્રાણી થતાં તેને સેટા સાવધથી નિવૃત્તિ પામવાના બીજો ઉપાય નહીં જોતા એવા શ્રી અર્હત્ પ્રભુએ સત્ આરંભરૂપ દ્રવ્યરતવને ઉપદેશ કરેલ છે. તેને માટે શાસ્ત્રમાં કહ્યું છે——
Jain Education International
“ જે પુરૂષ જિનમંદિર, જિનબિબ, જિન પૂર્જા અને જિન મતને કરે છે, તે મનુષ્યને દેવતા અને મેાક્ષના સુખ હસ્તરૂપી પલ્લવમાં આવે છે, ૧”
For Private & Personal Use Only
www.jainelibrary.org