________________
વ8: અધ્યાયઃ !
३५३ स्वस्य अनौपाधिकत्वेन निजस्य स्वनावस्य आत्मतत्त्वस्य उत्कर्षात् वृद्वेः चारित्रिणो हि जीवस्य छद्मस्थतया कचिदर्थे अनानोगेऽपि गौतमादिमहामुनीनामिव तथाविधात्यंतिकबाधककर्मानावेन स्वस्वनावः सम्यग्दर्शनादिरूपो नापकर्ष प्रतिपद्यत इति ।। २ ॥
अयमपि कुत इत्याह । માનુલારિવાહિતિ છે ૫ છે मार्गस्य सम्यग्दर्शनादेर्मुक्तिपथस्यानुवर्तनात् ॥२५॥ ત1િ तथा रुचिस्वजावत्वादिति ॥ २६ ॥
- ટીકાર્ય–ઉપાધિ રહિતપણાને લઇને આત્મ તત્વને ઉત્કર્ષ–વૃદ્ધિ હવાથી ચારિત્રવાળા પુરૂષને છમરથપણાને લીધે કોઈ વિષયમાં અજ્ઞાનપણું છતાં પણ મૈતમાદિ મહા મુનિઓની પેઠે તેવી રીતના અતિબાધક કમને અભાવ છે, તેથી સમ્યમ્ દર્શનાદિ રૂપ પિતાને સ્વભાવ અપકર્ષ–હાનિને પામતો નથી એટલે આત્મસ્વભાવ હાનિ પામતો નથી પરંતુ વૃદ્ધિ પામે છે.૨૪
એ વવભાવને ઉત્કર્ષ શાથી હોય ? તે કહે છે. મુલાઈ–માર્ગનુસારપણાથી ૨૫
ટીકાઈ–માર્ગ એટલે સમ્યગ દર્શનાદિક મુકિતને માર્ગ તેને અને નુસરવાથી રવરવભાવ ઉત્કર્ષને પામે છે. ૨૫
તે સમ્યમ્ દર્શનાદિરૂપ માર્ગનું અનુસરવાપણું શાથી થાય છે ? તે કહે છે.
મૂલાઈ–માર્ગનુસારપણાની રૂચિરૂપ સ્વભાવને લઈને મા– અનુસરવાપણું હોય છે. ૨૬
૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org