________________
પર અધ્યાયઃ I , રૂU उपराग एव केवल उपरागमात्रं तद्नावस्तत्त्वं तस्मात् । यथा हि स्फटिकमणेर्जपाकुसुमादिसंनिधानत उपराग एव न पुनस्तद्भावपरिणतिः संपद्यते एवं श्रुतमय्यां प्रज्ञायां आत्मनो बोधमात्रमेव बहिरंग न त्वंतः परिणतिरिति ॥ ३५॥
एतदपि कुत इत्याह । दृष्टवदपायेभ्योऽ निवृत्तेरिति ॥ ३६॥
यया नावनाझानेन दृष्टेभ्य उपलक्षणत्वाद्झाते यश्चानर्थेभ्यो निवर्त्तते एवं श्रुतमयप्रज्ञाप्रवृत्तावप्यपायेच्योऽनिवृत्तेरनिवर्त्तनात् ॥ ३६ ।।
ननु नावनाझानेऽप्यपायेच्यो निवृत्तिरसंन विनीत्याह ।
ટીકાWકેવલ ઉપરાગ તે ઉપરાગ માત્ર એટલે કેવલ ઉપરથી જ રંગાવાપણું છે. જેમ જાસુદના પુષ્પવડે રફટિક મણિનું ઉપરથી રંગાવાપણું છે, પણ અંતરથી નથી તેવી રીતે શ્રુતમય બુદ્ધિવડે આત્માને ઉપરથી માત્ર બેધ જણાય છે. પણ અંતરમાં તે બેધની પરિણતિ થતી નથી. તેથી જે ભાવના જ્ઞાનથી જાણ્યું તેજ ખરેખરૂં જાણ્યું કહેવાય છે. ૩૫.
શ્રુતજ્ઞા કરી કેવળ ઉપરથી જાણે છે, એશા ઉપરથી કહો છો તે કહે છે.
મૂલાઈ–જોયેલા અને જાણેલા અનર્થથી નિવૃત્તિ પામે નહીં તેથી. ૩૬
ટીકાર્ય–જેમ ભાવના જ્ઞાનથી જોયેલ ઉપલક્ષણથી જાણેલા અનર્થ થી નિવૃત્તિ પામે છે, એમ શ્રુતમય પ્રજ્ઞાની પ્રવૃત્તિ થયા છતાં પણ અનર્થની નિવૃત્તિ પામી શકાતી નથી, ૩૬
અહિ શંકા કરે છે કે, ભાવને જ્ઞાન થયા છતાં પણ અનર્થથી નિવૃત્તિ પામે એ વાત સંભવતી નથી.
તે શંકાને ઉત્તર આપે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org