________________
૩૫૦
धर्मविन्दुप्रकरणे
एतदेवव्यतिरेकतः साधयन्नाह ।
नहि श्रुतमय्या प्रज्ञया जावनादृष्टज्ञातं ज्ञातं नामेति ॥३४॥
न नैव हिर्यस्माच्छ्रुतमथ्या प्रथमज्ञानरूपया प्रज्ञया बुद्ध्या कर्त्तृभूतया करजूतया वा जावनादृष्टज्ञातं नावनया जावनाज्ञानेन दृष्टं सामान्येन ज्ञातं च विशेषेण जावनादृष्टज्ञातं वस्तु ज्ञातमवबुद्धं जवति नामेति विषज्जनप्रकटमेतत् । अयमनिप्रायः यादृशं जावनाज्ञानेन वस्तु दृश्यते ज्ञायते च न तथा श्रुતજ્ઞાનેનેતિ ॥ ૨૪ ॥
कुत इत्याह ।
ઉપરાળમાત્રવાકૃિતિ ॥ રૂપ ॥
એ વાતને વ્યતિરેકથી એટલે ઉપર કહેલ તેથી ઉલટીરીતે સાધતા કહેછે મૂલા—ભાવના જ્ઞાનવડે જોયું અને જાણ્યુ તે‘નિશ્ચે જાણે લું કહેવાય છે, પણ જીતમય બુદ્ધિએ જોયું અને જાણ્યુ. તે જાણ્યુ કહેવાય નહીં. ૨૪
ટીકા—જે પ્રથમ જ્ઞાનરૂપ બુદ્ધૃિએ જોયું તથા જાણ્યું અથવા શ્રુતમય પ્રજ્ઞાએ જોયુ તથા જાણ્યું, તે પરમાર્થ વૃત્તિએ——ખરીરીતે જાણ્યુ ન કહેવાય. ભાવના જ્ઞાન વડે જે વસ્તુ સામાન્યપણે જોઈ અને વિશેષપણે જાણી, તે વસ્તુ જાણી કહેવાય છે, એ વાત વિદ્વાન જનેામાં પ્રસિદ્ધ છે. અહિં કહેવાના આશય એવા છે કે,ભાવના જ્ઞાનવડે જેવી વસ્તુ દેખાય છે— જણાય છે, તેવી શ્રુતજ્ઞાન વડે દેખાતી જણાતી નથી. ૩૪
શ્રુત જ્ઞાનવડે જાણ્યું તે જાણ્યું ન કહેવાય તે શા માટે ? તેના ઉત્તરમાં કહે છે,
મુલાકારણકે, શ્રુતજ્ઞાનને વિષે કેવલ બહેરથી જાણવાપણું છે. ૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org